• Gujarati News
  • તો પીજીવીસીએલ સામે ધરણા

તો પીજીવીસીએલ સામે ધરણા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |પીજીવીસીએલના ભુજ ડિવિઝન હેઠળ આવતી કચેરીના અધિકારીઓ ખેડૂતો સાથે અમાનવીય વર્તન કરતા હોવાના આક્ષેપ સાથે કચ્છના વીજ વડા સમક્ષ કરાયેલી રજૂઆતમાં જો યોગ્ય કાર્યવાહી નહીં કરાય, તો આંદોલનની ચીમકી અપાઇ છે. જિલ્લા કોંગ્રેસની હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના માદા તેજા આહિરે પૂરતા વોલ્ટેજ આપ્યા પછી ચેકિંગ કરવા માંગ કરી છે.