સંસ્થા સમાચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંસ્થા સમાચાર

સાહિત્યની વ્યવસ્થા સમિતિ રચાઇ

ભુજ:નવોદિત કવિ તેમજ ગાયક કલાકાર સહિત વિવિધ સાહિત્યક્ષેત્રની પ્રવૃત્તિ કરી નવોદિતને પ્રોત્સાહન મળે, તે હેતુથી પ્રવૃત્તિ કાર્ય કરતી સંસ્થા કવિ કલાવૃંદ સંસ્થાની કાર્યવાહી આયોજન સમિતિની વ્યવસ્થા માટે વર્ષ 2015ના હોદેદારોની વરણી કરાઇ હતી, જેમાં પ્રમુખ તરીકે દિલીપ આચાર્ય, ઉપપ્રમુખ સુરેશ જેઠી, મંત્રી જયદેવ ગઢવી, ખજાનચી નવીન ત્રિપાઠી તેમજ કારોબારી સભ્યો તથા એક સલાહકારની સર્વાનુમતે વરણી કરાઇ હતી.