• Gujarati News
  • દેવપરમાં પરિણીતા લાપતા

દેવપરમાં પરિણીતા લાપતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |નખત્રાણાના દેવપર(યક્ષ)માં રહેતા બાબુભાઈ ગોવિંદ લોંચાએ બાબતે નખત્રાણા પોલીસને કરેલી અરજીમાં જણાવ્યું કે, તે લિગ્નાઇટની ટ્રકમાં ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે, તા.9ના મોરબીની ટ્રિપમાં ગયો હતો. તા.11ના રાત્રે પરત આવ્યો ત્યારે તેની પત્ની મણિબેન ઘરે નહોતી. પતિએ બે-ત્રણ દિવસ જાતે તપાસ કરી પણ ભાળ મળી નહીં. આઠ િદવસથી લાપતા છે.