• Gujarati News
  • બન્નીના લોકો હિજરત તરફ

બન્નીના લોકો હિજરત તરફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજ તાલુકાના બન્ની વિસ્તારના ગામોના સરપંચોઅે સંયુક્ત રીતે કલેક્ટર એમ.એસ. પટેલને કરેલી લેખિત રજૂઆતમાં નાના-મોટા સરાડા, ભીટારા, લુણા, ધોરડો, ગોરેવાલી, બીરકલ, મીઠડી, ભોજરડો, ભીરંડિયારા સહિતના ગામમાં ઘાસ અને પાણીની તંગી સર્જાયેલી છે અને અબોલ પશુઓ સહિત માનવોની હાલત કફોડી બની છે તેથી હિજરતની તૈયારી કરી રહ્યા છે.