• Gujarati News
  • ભુજ| રૂદ્રમાતાનજીક આવેલા નોખણિયા પોલીસ ફિલ્ડ ફાયરિંગ બટ પર આગામી

ભુજ| રૂદ્રમાતાનજીક આવેલા નોખણિયા પોલીસ ફિલ્ડ ફાયરિંગ બટ પર આગામી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| રૂદ્રમાતાનજીક આવેલા નોખણિયા પોલીસ ફિલ્ડ ફાયરિંગ બટ પર આગામી 30મી નવેમ્બર સુધી ફાયરિંગ પ્રક્ટિશ યોજવામાં આવી છે. જેથી ફાયરિંગ રેંજમાં કોઇપણ વ્યક્તિઓને પ્રવેશવું નહીં કે ઢોરોને પ્રવેશવા દેવું નહીં, તેમ છતાં કોઇપણ વ્યક્તિ ઉપરોક્ત ફાયરિંગ રેંજમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જણાવાયું છે.

નોખાણિયામાં ફાયરિંગ પ્રેક્ટિસ