• Gujarati News
  • કેદીને ભુજ જેલમાં મોકલાયો

કેદીને ભુજ જેલમાં મોકલાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દારૂની વેચવાનીઅસામાજીક પ્રવૃતિ આચરનારા શખ્સો વિરૂદ્ધ અટકાયતી પગલાંની કામગીરી કરવાની પોલીસ કમિશ્નર ઈ. રાધાકૃષ્ણનની સૂચનાના આધારે કારેલીબાગ પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂનું વેચાણ કરતા કમાટીપુરાના આશીયાના નગરનો રહેવાસી ગુલફામ કલ્લુખાન પઠાણની ધરપકડ કરવામાં આવી હતી.