• Gujarati News
  • વર્ધમાનનગરમાં બીજું બસ સ્ટેન્ડ

વર્ધમાનનગરમાં બીજું બસ સ્ટેન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |સસંદીય સચીવ તથા ધારાસભ્ય વાસણભાઇ આહિરને પૂર્વ ઉપસરપંચ તથા સભ્ય નિતિનભાઇ ઝવેરી વર્ધમાનનગર(ભુજોડી)એ વર્ધમાનનગર વિસ્તારના આદિનાથ સોસાયટી પાસે બીજું બસ સ્ટેન્ડ માગતા તાત્કાલિક 1.50 લાખ રૂા. ફાળવી આપ્યા હતા. ભુજોડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ લાખુબેન દેવશી રબારી તથા સભ્યોએ આવકાર આપ્યો હતો.