• Gujarati News
  • ભુજ :હર્ષદ ચુનીલાલ માંડલીઆ (ઉ.વ.66) તે ઉષાબેનના પતિ, સ્વ.ચુનીલાલ રાઘજી

ભુજ :હર્ષદ ચુનીલાલ માંડલીઆ (ઉ.વ.66) તે ઉષાબેનના પતિ, સ્વ.ચુનીલાલ રાઘજી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ :હર્ષદ ચુનીલાલ માંડલીઆ (ઉ.વ.66) તે ઉષાબેનના પતિ, સ્વ.ચુનીલાલ રાઘજી માંડલીઆના પુત્ર, વિનય, કાંતભાઇ (રિટાયર્ડ જજ), કીર્તિ (એડવોકેટ-માંડવી), વિરેન્દ્ર (એસટીસી-ગાંધીધામ), વિમલ (એડવોકેટ-ભુજ)ના ભાઇ, ભરત, વિરેન્દ્રના બનેવી, સ્વ.ગુલાબશંકર વૃજલાલ મહેતાના જમાઇ તા.15/11ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.17/11ના સાંજે 5થી 6 દરમિયાન રણછોડરાય સત્સંગ મંડળ, દેના બેંકની બાજુમાં, લાલ ટેકરી, ભુજ ખાતે.

ગાંધીધામ:વિમલાદેવી રામેશ્વરદાસ બિંદલીશ (ઉ.વ.85) તે વિનોદ બિંદલીશ (ઉતકલ લુમ્બર્સ), અનીલ (કોનાર્ક ઓવરસીઝ), અનુપ, રાહુલ, મંજુ રજની અગ્રવાલ (બેંગ્લોર), અંજુ સંજીવ અગ્રવાલ (ચંદીગઢ)ના માતા, આનંદ, અમીતા, નિલમ, રજની, સંજીવ, કમલેશ અશોક બિંદલીશના સાસુ, તારા રાજકુમાર બિંદલીશના દેરાણી, અભિષેક, તરલ, ઋષભ, પામલના દાદી, પારૂલ, સામના, ચેતના, આશુતોષ અગ્રવાલના દાદી સાસુ તા.13/11ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા.17/11ના સાંજે 4થી 5 દરમિયાન રાધાકૃષ્ણ મંદિર પરીસર, નવરત્ન રેસિડેન્સી, હોલી ડે, વિલેજ રિસોર્ટ પાસે, મેઘપર-બોરીચી, ગાંધીધામ મુકામે.

અંજાર:સોરઠિયા સમાજ નારાણભાઇ ભચુભાઇ મામલસતર (ઉ.વ.85) તે બચુબેનના પતિ, દયારામ, ખીમજી, ગોવિંદ, કાંતાબેન, પ્રેમીલાબેનના પિતા, જગદીશ, દિપક, યોગેશ, હિતેન, ધર્મેશ, દીપેન, કલાવંતી, ધર્મા, ભાવિકા, ભૂમિકાના દાદા તા.16/11ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.19/11ના સાંજે 4થી 5 દરમિયાન શિવાજીનગર, કાપડી સમાજવાડીની બાજુમાં, સાર્વજનિક પ્લોટ, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

અંજાર:અમૃતબેન ગોસ્વામી (ઉ.વ.60) તે મૂળ વરેલીના સ્વ.રધગર બેચરગર ગોસ્વામી તથા ગં.સ્વ. ગૌરીબેનના પુત્રવધૂ, લક્ષ્મણગર (નિલકંઠ મહાદેવના પૂજારી)ના પત્ની, વર્ષા, સંગીતાના માતા, સ્વ.દીલિપગર, અનિલગર, રમીલાબેન ઉમેશગર (માંડવી)ના ભાભી, ગં.સ્વ.ભગવતી, મીનાબેન અનિલગરના જેઠાણી, સ્વ.દિપક, નિકુંજ, અમીતગર, રિંકુ, શીતલ, કૃપાલીના મોટી મા, સાક્ષી મહેન્દ્રગિરિ (માંડવી)ના નાની, ભુજના સ્વ.દેવબાઇ શંકરગર ત્રિકમગરના પુત્રી, સ્વ.કેશવગર, કંકુબેન, ગૌરીબેન, ઝવેરબેન (માંડવી)ના બહેન તા.15/11ના અવસાન પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.19/11ના સાંજે 4થી 5 દરમિયાન રૂગનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે. (ભાઇઓ તથા બહેનોની સાથે.)

કોટાડા(ચ.)(તા.ભુજ):કરશનભાઇ પ્રેમજીભાઇ માકાણી (ઉ.વ.97) તે જશોદાબેનના પતિ, સ્વ.