• Gujarati News
  • માર્ગ અકસ્માતના મૃતકોને અંજલી

માર્ગ અકસ્માતના મૃતકોને અંજલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્ગ અકસ્માતના મૃતકોને અંજલી

દર વર્ષે નવેમ્બરના ત્રીજા રવિવારે માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા લોકોને યાદ કરીને તેમને અંજલી આપવામાં આવે છે. ભુજમાં હમીરસર પાસે 108 દ્વારા દિવસે મીણબત્તીઓ સળગાવીને હતભાગીઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા ત્યારે ઇમરજન્સી સેવાના અધિકારી-કર્મચારીગણ તેમજ પોલીસ સાથે શહેરીજનો પણ જોડાયા હતા. /મયૂર ચૌહાણ