• Gujarati News
  • અવસાનનોંધ : વિનામૂલ્યે આપવા માટે તમારા વિસ્તારના પ્રતિનિધિ

અવસાનનોંધ : વિનામૂલ્યે આપવા માટે તમારા વિસ્તારના પ્રતિનિધિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અવસાનનોંધ : વિનામૂલ્યે આપવા માટે તમારા વિસ્તારના પ્રતિનિધિ અથવા દિવ્ય ભાસ્કર ભુજ અને ગાંધીધામ કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતી. ભુજમાં મો. સંપર્ક : ૯૦૯૯૮ ૨૨૫૩૫/૯૭૨૭૭ ૧૯૪૭૪
ભુજ : ગં.સ્વ.માયાબેન ગુંસાઇ (ઉ.વ.૬૨) તે સ્વ.નર્મિલગરના પત્ની, સ્વ.શાંતાબેન શંકરગિરિના પુત્રવધૂ, સ્વ.ચંચળગર, ચતુરગરના ભત્રીજાવહૂ, અમીત, ગીતા, તૃપ્તિના માતા, અલ્કાબેન ચત્રભુજ જોબનપુત્રાના પુત્રી, ગં.સ્વ.મંગળબેન, સ્વ.રસીલાબેન, ચંદ્રાબેન, રીટાબેન, ચંપકગર, અશોકગર, નિતિનના ભાભી, દિલીપ, અશોકભાઇના બહેન, પુષ્પાબેનના નણંદ, યશ, વિધિ, સ્વયમ્ના નાની તા.૨૦/૮ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૨/૮ના સાંજે ૫થી ૬ દરમિયાન દશનામ ગોસ્વામી સમાજવાડી, રામધૂન પાસે, ભુજ મઘ્યે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ભુજ : મૂળ મેરાઉ કૈલાસ (ઉ.વ.૪૯) તે ગં.સ્વ.રાજગોર લ મીબેન મોરારજી માલાણીના પુત્ર, ધનેશ્રીબેનના પતિ, ભરત, કાજલના પિતા, કુસુમબેન અમૃતલાલ ભટ્ટ, ભારતીબેન સંજય મોતા (મુંબઇ), નરેશ, નરેન્દ્ર, જેન્તીના ભાઇ, સ્વ.ગુણવંતરાય, સ્વ.ભવાનજી, સ્વ.સામજીના ભત્રીજા, અવનીશ ભાઇલાલ મોતા (ભુજ)ના સસરા, પદ્મના નાના, ગૌરીશંકર, રવિલાલ ધનજી મોતાના ભાણેજ, પ્રવીણભાઇ પ્રભાશંકર જેસરેગોર (ભુજપુર)ના જમાઇ, જયેશ, સંજય, રત્નાકરના બનેવી તા.૨૦/૮ના અવસાન પામ્યા છે. માવિત્ર તથા સસરા બન્ને પ ાની સાદડી તા.૨૨/૮ના સાંજે ૪થી ૫ દરમિયાન રાજગોર સમાજવાડી, ડાંડા બજાર, ભુજ મઘ્યે.
અંજાર : મંજુલાબેન પલણ (ઉ.વ.૭૦) તે સ્વ.કરમશી નારાણજીના પત્ની, નરેશ, જયેશ, અશ્વિનના માતા, દયારામ લધા પવાણી (વડવા)ના પુત્રી, સ્વ.કલ્યાણજીભાઇ, સ્વ.ગોવિંદજીભાઇ, વલમજીભાઇ, સ્વ.ગોદાવરીબેન, સ્વ.જમુબેનના બહેન, નિકિતા, મીના, ભાવનાના સાસુ, નિધિ, પાર્થવી, દીપ્તિ, કાજલ, યશ, હનિના દાદી તા.૨૦/૮ના અવસાન પામ્યાં છે. તેમની બન્ને પ ાની પ્રાર્થનાસભા તા.૨૨/૮ના સાંજે ૫થી ૬ દરમિયાન ભાઇઓ માટે મોટા દરિયાસ્થાન મંદિર તથા બહેનો માટે બાજુમાં બાલમંદિરમાં, અંજાર ખાતે.
રાપર : શાંતાબેન (શિતલા માતાના પૂજારી) (ઉ.વ.૮૯) તે સ્વ.ભાણગર કાનગર ગુંસાઇના પત્ની, વિઠ્ઠલગર, તુલસીગર, નટવરગર, વિનોદગર (એસટી-રાપર)ના માતા, કાંતાબેન, મંજુલાબેન, અમીબેનના સાસુ, મનોજગર, મહેશગર, વિશાલગર, અલ્પેશગર, અનસુયા, માનસી, પ્રિયંકા, કતિના દાદી, મીનાબેન, ભાવનાબેન, અંકિતાબેન, ચાંદનીબેન, શૈલેશગર, હિતેશગરના દાદીજી સાસુ, મૈત્રી, ચાંદની,