• Gujarati News
  • આવકનો 10મો ભાગ દાનમાં આપ્યો

આવકનો 10મો ભાગ દાનમાં આપ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવકનો 10મો ભાગ દાનમાં આપ્યો

દાતાનેઆફ્રિકામાં મોટો આર્થિક ફાયદો થતાં શિક્ષાપત્રીમાં જણાવ્યા પ્રમાણે 10મો ભાગ દાનમાં કાઢવો તેવી શુભભાવના સાથે ત્રણ કરોડ જેટલી માતબર રકમ દાન પેટે આપી ઉપલોવાસ ...અનુસંધાનપાનાનં.6 સ્વામિનારાયણમંદિર બનાવવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો, જેને ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજીના આશીર્વાદ અને બળદિયાના સત્સંગીઓએ ટેકો આપ્યો હતો.