• Gujarati News
  • તા.5 10 રવિવારનાકાર્યક્રમો

તા.5/10 રવિવારનાકાર્યક્રમો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા.5/10 રવિવારનાકાર્યક્રમો

સવારે:6:05વિચારબિંદુ : માનવિય સબંધ, 6:06 આરાધના, 6:30 અને 1:15 કૃષિ માહિતી : છાણિયા ખતરની ગુણવતા કેમ જાળવશો ω, 6:35 રામચરિત માનસ, 6:50 સ્થાનિક સમાચાર, 7:15 વંદના, 7:30 પ્રાયોજિત કાર્યક્રમ, 8:30 મારી અને તમારી વાત: મનોજ જોષી, 8:50 મનગમતા મોતી, 9:15 મનોરંજન, 9:30 પ્રાયોજીત કાર્યક્રમ, 10:00 કિલ્લોલ : રમતો અને ખેલદિલી : ભૂમિ પરમાર, 10:30 કબીરવ, 11:00 ફોન-ઇન-આપની પસંદ, 12:30 નારી જગત, 1:30 જય ભારતી, 2:30 પ્રાદેશિક સમાચાર, 2:40 સંઘગાન શિક્ષણ

સાંજે:5:05ગુલમહોર, 5:30 સિંધી કાર્યક્રમ, 5:45 કવ્વાલી 6:30 યુવવાણી : પત્રો અને પસંદગી, 6:45 પ્રાયોજિત કાર્યક્રમ, 7:21 ગામજો ચોરો : ;લોકવાર્તા\\\' નવધણ, 8:00 ચિત્રપટ સંગીત, 8:30 હિન્દી સુગમ સંગીત, 9:16 જવાબમાં કહેવાનું કે : ઉમર સમા અને મીનાક્ષી અંજારિયા, 9:30 ગુજરાતી નાટક, 10:00 એસએમએસ આપની પસંદ, 10:30 શાસ્ત્રીય સંગીત : પંડિત અજોય ચક્રવર્તી (કંઠય)

પ્રસારણકર્તાનીમુલાકાત

આકાશવાણીભુજનાસુવર્ણ જયંતી વર્ષના ઉપલક્ષમાં જાણીતા પ્રસારણ વિદોની મુલાકાતની શ્રેણીમાં જાણીતા પ્રસારણકર્તા જે.વી.મહેતાની ડો.ઉમર સમાએ લીધેલી મુલાકાત તા.5/10ના સવારે10:30 કલાકે પ્રસારીત થશે.

આકાશવાણી