• Home
  • Kutchh
  • Nakatrana
  • આઈએનટી દ્વારા કવિ હર્ષ બ્રહ્નભટ્ટને ‘શયદા’ એવોર્ડ

આઈએનટી દ્વારા કવિ હર્ષ બ્રહ્નભટ્ટને ‘શયદા’ એવોર્ડ

ભાસ્કર ન્યૂઝ. અમદા

Aug 13, 2010, 04:09 AM IST
આઈએનટી દ્વારા કવિ હર્ષ બ્રહ્નભટ્ટને ‘શયદા’ એવોર્ડ
ગુજરાતી રંગભૂમિની મુંબઈ ખાતેની પ્રતિષ્ઠિત સંસ્થા આઈએનટી દ્વારા કવિ હર્ષ બ્રહ્નભટ્ટને વર્ષ ૨૦૧૦નો ‘શયદા’ એવોર્ડ અપાશે.
હર્ષભાઈને ચૌદમી ઓગસ્ટે રાત્રે મુશાયરાની પરંપરા વચ્ચે રાજશ્રી બિરલાના હસ્તે મુંબઈ ખાતે આ એવોર્ડ અપાશે. આ એવોર્ડ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર કામ કરતા લબ્ધપ્રતિષ્ઠિત ગઝલકારોને આપવામાં આવે છે. એકલતાની ભીડમાં, અંદર દીવાદાંડી, મૌનની મહેફિલ એમના ગુજરાતી સંગ્રહો છે. જ્યારે કંદીલ અને સરગોશી એમના ઉદુg સંગ્રહો છે.
X
આઈએનટી દ્વારા કવિ હર્ષ બ્રહ્નભટ્ટને ‘શયદા’ એવોર્ડ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી