• Gujarati News
  • માતૃછાયાના બાળકો વોલીબોલમાં જિલ્લા કક્ષાએ અવ્વલ

માતૃછાયાના બાળકો વોલીબોલમાં જિલ્લા કક્ષાએ અવ્વલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજ્ય યુવા સાંસ્કૃતિક અને રમતગમત કચેરી ગાંધીનગર દ્વારા યોજાયેલી જિલ્લાકક્ષાની અન્ડર-૧૪ વોલીબોલ સ્પધૉમાં માતૃછાયા કન્યાવિધ્યાલય પ્રાથમિક વિભાગના છાત્રો વજિેતા થયા છે.
આ સ્પધૉમાં જાડેજા સિદ્ધાર્થસિંહ વી., ઠકકર હર્ષ ડી, અંબાસણા જૈમિન એ, ઠકકર કેયૂર પી, પટેલ સૂચિત કે, ઠકકર જુગલ, ઠકકર જીત એ, ઠકકર ધીરેન ડી, આચાર્ય શિવમ્, બારોટ ધવલ એચ, પટેલ જય એચ સહિતના બાળકોએ ટીમમાં ભાગ લીધો હતો. આ ટીમને માર્ગદર્શન વ્યાયામશિક્ષક મનીષભાઇ પટેલ તથા શકિતબેન સોઢાએ આપ્યું હતું. આગામી સમયમાં રાજ્યકક્ષાએ નવસારી ભાગ લેવા જશે.