• Gujarati News
  • માંડવીમાં બારકોડેડ કાર્ડ માટે નાહકના ધક્કા

માંડવીમાં બારકોડેડ કાર્ડ માટે નાહકના ધક્કા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીની મામલતદાર કચેરીએ બારકોડેડ રાશનકાર્ડ લેવા આવેલા અરજદારોને કાર્ડ ન અપાતાં ઓફિસના પ્રાંગણમાં એકઠા થઇને રોષપૂર્વક વિરોધ પ્રદિર્શત કર્યો હતો.
છેલ્લા પાંચ દિવસથી સલાયા, યોગીવાસ, મોચી તરાઇ, ગેબનશાપીર અને દાદાવાડી વિસ્તારના લોકો માટે બારકોડેડ રાશનકાર્ડની કામગીરી શરૂ કરાઇ છે, તે અંતર્ગત ગુરુવારે કાર્ડ લેવા આવેલા સંતોકબેન ભારૂ, મણબિેન પરમાર, ભચીબાઇ ડોરૂ, શરીફાબેન, ખલીફાબેન, સુમનભાઇ, કુલજીભાઇ સહિતના લોકોએ જણાવ્યું હતું કે, કચેરી દ્વારા ધક્કા ખાવા પડે છે.
કચેરીના જવાબદાર સૂત્રોને કાર્ડ ન બનવાનું કારણ પૂછતાં પબિ્લક ડસ્ટિિ^બ્યૂશન સિસ્ટમ ઉપરથી બંધ પડી હોવાનું જણાવાયું હતું.