• Gujarati News
  • ધો ૧૦ની પરીક્ષાનાં આવેદનપત્રોનું વિતરણ

ધો-૧૦ની પરીક્ષાનાં આવેદનપત્રોનું વિતરણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. માધ્યમિક શાળાના આચાર્યો તથા સંસ્કૃત પ્રધ્માના પ્રદાનાચાર્યોને જણાવવાનું કે ધો-૧૦ ની માર્ચ-૨૦૧૩ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોના આવેદનપત્રો ફીના ચલણ અને અન્ય સાહિત્ય તા.૨૭ સપ્ટેમ્બરે જિલ્લા વિતરણ સ્થળેથી સવારે ૧૧ કલાકે વિતરણ કરાશે.