• Gujarati News
  • મહિલાનાં ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ

મહિલાનાં ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાપુનગરની અન્નપૂણૉ સોસાયટીમાં રહેતાં મીનાબહેન બ્રહ્નભટ્ટ બાપુનગર વિસ્તારની અરવિંદ બાગ સોસાયટી પાસેથી પસાર થતાં હતાં તે સમયે એક બાઇક પર આવેલા બે શખસોએ તેમના ગળામાં પહેરેલો ૬૦ હજારની કિંમતનો સોનાનો દોરો તોડીને eફરાર થઇ ગયા હતા.