• Gujarati News
  • કચ્છ ડસ્ટિ્રીકટ સ્પોટ્gસ એકેડેમી દ્વારા

કચ્છ ડસ્ટિ્રીકટ સ્પોટ્gસ એકેડેમી દ્વારા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેઇટ લિિફ્ટંગ એસોસિયેશન કચ્છ અને પાવર લિિફ્ટંગ એસોસિયેશન ઓફ કચ્છ દ્વારા આગામી ૩૦મી સપ્ટેમ્બરના રોજ કચ્છમાં સૌપ્રથમ વાર વેઇટ લિિફ્ટંગ પસંદગીની સ્પધૉ યોજાવાની છે.
આ સ્પધૉમાં વજિેતા થયેલા સ્પર્ધકોને સુરતમાં આગામી દિવસોમાં યોજાનારી રાજ્યકક્ષાની સ્પધૉમાં કચ્છનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે.
કચ્છ ડસ્ટિ્રીકટ સ્પોટ્gસ એકેડેમી દ્વારા આપવામાં આવેલી અખબારી યાદી મુજબ તા. ૩૦મી સપ્ટેમ્બરના સવારે ૭ વાગ્યે ગાંધીધામના ગોપાલપુરી ખાતે આવેલી સ્ટાફ કલબમાં પાવર લિિફ્ટંગ સ્પધૉનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પધૉમાં જુનિયર અને સિનિયર વિભાગમાં વિવિધ વેઇટ ગ્રૂપ પ્રમાણે કોમ્પિટિશન યોજાશે. સ્પધૉમાં વજિયી થયેલા સ્પર્ધકોને આગામી ૨૦મી ઓકટોબરના સુરત ખાતે યોજાનારી રાજ્યકક્ષાની સ્પધૉમાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક સાંપડશે.
આ સ્પધૉમાં નિણૉયક તરીકે ગુજરાત સ્ટેટ વેઇટ લિિફ્ટંગ એસો.ના સેક્રેટરી નટવર ડાભી અને પીનાકીન ત્રિવેદી સેવા આપશે.
દરેક વિભાગના પ્રથમ ત્રણ વજિેતાને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ પ્રકારની સ્પધૉ કચ્છમાં પ્રથમવાર યોજાઇ રહી હોવાથી તેને સફળ બનાવવા તેમજ વધુ માહિતી મેળવવા માટે એમ.આઇ. અંસારીના મોબાઇલ નં. ૯૨૨૮૧ ૯૦૭૮૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.