ઘરે રચો ૩ડી દુનિયા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૩ડી અથવા સ્ટીરિયોસ્કોપી (ડિજિટલ ડિસપ્લે)થી આશય ફિલ્મ અથવા ફોટામાં ઊંડાણપૂર્વક અનુભવ કરવાનો છે. આ ટેક્નિકમાં બંને આંખોએ ૩ડી ચશ્માં અલગ-અલગ તસવીરો મળે છે. આનાથી મનોરંજનનો અસરકારક દનિયા રચી શકાય છે. હા, એના માટે આપની પાસે ૩ડી ટીવી સેટ પણ હોવો જરૂરી છે.
ઓનલાઈન લો કંટેંટ : યૂ ટયૂબ પર ૩ડી કંટેંટ ઉપલબ્ધ છે. ૩ૈત્ૌજૌગ્ખ્^ૌત્e.ેગ્ક અને૩ૈત્ૌૈeગ્ે^ૌઘ્જ.ખ્et થી પણ ફિલ્મો અને શો ડાઉનલોડ કરી શકાય છે.
ફિલ્મોને બદલો ૩ડીમાં : મોટાભાગના લોકો ૩ડી ટીવી સેટ્સ, બ્લ્યૂ રે પ્લેયર્સ અને ૩ડી લેપટોપમાં સામાન્ય તસવીરોને ૩ડી બદલવાની ક્ષમતા હોય છે. આના સિવાય પાવરડીવીડી (૨,૫૬૮ રૂપિયા), અથવા ડીવીડી ફેબ(૩,૦૮૩ રૂપિયા) સોફ્ટવેરની મદદ લઈ શકો છો. આ સામાન્ય તસવીરોને ૩ ડીમાં બદલી શકાય છે.
ગેમિંગ : એકસબોકસ ૩૬૦ /પીએસ કંસોલ ગેમ ૩ડી ટેક્નિકને માટે યોગ્ય છે. માત્ર તેને ૩ડી ટીવી અથવા પ્રોજેકટર સાથે જોડીને કેટલાંક સેટિંગ બદલવી પડે છે. ત્યારબાદ આપ પીસી ગેમમાં પણ ૩ડી રમી શકો છો.
૩ડી બ્લ્યૂ રે ડસ્કિ : બજારમાં ૩ડી બ્લ્યૂ રે ડસ્કિમાં ઉપલબ્ધ ફિલ્મોની કમી નથી.ઓનલાઈન પણ બ્લ્યૂ રે ફોર્મેટમાં ફિલ્મો હાજર છે. જો કે બ્લ્યૂ રે ડસ્કિ સામાન્ય સીડીની તુલનામાં વધારે મોંઘી છે.
આનાથી પણ લો ૩ડી અનુભવ
પ્રોજેકટર બેંક એમએકસ ૧૩ એસટી
કિંમત : ૪૮૦૦૦ રૂપિયા
આના દ્વારા કેવળ ત્રણ ફૂટ દૂરથી ૫૫ ઈંચની ફોટો પ્રોજેકટ કરી શકાય છે. આ એનવીડિયા ૩ડી વઝિન કિટ પર કામ કરે છે.
કેમેરો ફ્યૂજીફિલ્મ ફાઈન પિકસ ૩ડી
કિંમત : ૨૩,૧૭૫ રૂપિયા
ભારતમાં આ એકમાત્ર કેમેરો છે, જે ફકત ૩ડી ફોટો અથવા વીડિયો જ નથી બનાવતું પરંતુ ચશ્માં વગર એને જોવામાં મદદ કરે છે.
લેપટોપ એલ.જી. એ ૫૩૦
કિંમત : ૬૬,૭૦૦ રૂપિયાથી શરૂ
આમાં એલ.જી. દ્વારા વિકસિત ૩ડી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આના પર ૩ડી જોવા માટે પોલોરાઈઝડ ચશ્માંની જરૂરત પડશે. આ સામાન્ય ફોટાને ૩ડીમાં બદલવામાં સક્ષમ છે.
સ્માર્ટફોન એલ.જી.ઓપિ્ટમસ
કિંમત : ૨૨,૯૯૯ રૂપિયાથી શરૂ
આ એંડ્રોયડ બેઝ ફોન ચશ્માં વગર ૩ડી મજા આપે છે. આવા એ ઓટોસ્ટીરિયોસ્કોપિક ડિસપ્લેથી કરી શકે છે. આની દ્વારા ૩ડીમાં ફોટો અથવા વીડિયો પણ શૂટ કરી શકો છો.
મોનિટર વ્યૂસોનિક વી૩ડી ૨૪૫
કિંમત : ૨૭,૪૮૩ રૂપિયા
આ ૨૪ ઈંચ એલઈડી મોનિટર છે. આના દ્વારા યાદગાર અનુભવ કરી શકાય છે.