મોતી કોણે અને શા માટે ધારણ કરવો જોઈએ?

divyabhaskar.com

Jun 01, 2018, 12:44 PM IST
Astrological Benefits of Pearl Stone

ધર્મ ડેસ્ક: ચંદ્રને અનુકૂળ બનાવવા માટે મોતી (પર્લ) પહેરવામાં આવે છે. મોતી દેખાવમાં સૌમ્ય હોય છે. જે લોકોને માનસિક ઉત્તેજના વધારે રહેતી હોય તેમને પણ મોતી પહેરવાની સલાહ આપવામાં આવે છે. આ રત્ન મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.


મોતી ન ખરીદી શકવાની સ્થિતિમાં તમે મૂનસ્ટોન, સફેદ મૂંગા અથવા ઓપલ પણ પહેરી શકો છો. મોતીને ચાંદીમાં પણ પહેરી શકાય છે. કર્ક, મીન અને વૃશ્ચિક લગ્નના જાતકો ચંદ્રનું મોતી ચોથી (છેલ્લી) આંગળી પર ધારણ કરી શકે.


વાયુવિકાર, પાચનક્રિયા, લોહી, હરસ-મસા, પિત્ત, પથરી, મૂત્રગ્રંથિની સમસ્યા, ચિંતા વગેરેથી પીડાતા લોકોએ મોતી પહેરવો લાભકારક છે.

X
Astrological Benefits of Pearl Stone
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી