તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપ્તાહિક ભવિષ્યફળ: મેષ-મિથુન સહિત 6 રાશિના જાતકોને થઈ શકે છે આર્થિક લાભ તો મીનના લોકોને શોર્ટકટથી થશે નુકસાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેષ- પોઝિટિવ- આ અઠવાડિયે એવી ઘણી તક મળી શકે છે, જેમાં તમને તમારી પ્રતિભા બતાવવાની તક મળે - Divya Bhaskar
મેષ- પોઝિટિવ- આ અઠવાડિયે એવી ઘણી તક મળી શકે છે, જેમાં તમને તમારી પ્રતિભા બતાવવાની તક મળે

ધર્મ ડેસ્ક: આવનારા સાત દિવસ એટલે કે 8 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર, તમારા માટે કેવા રહેશે, જાણો સાપ્તાહિક ભવિષ્યફળ. આ અઠવાડિયામાં કોને મળશે ધનલાભ અને કોને થઈ શકે છે ખર્ચમાં વધારો. કઈ રાશિના લોકોના સંબંધો થઈ શકે છે મજબૂત, તો કોને પાર્ટનર સાથે થઈ શકે છે અણબન. કેવી રહેશે તમારી પ્રોફેશન લાઇફ અને કોઇને મળી શકે છે નવી નોકરી એ જાણો સાપ્તાહિક રાશિફળથી..

 

 

મેષ- પોઝિટિવ- આ અઠવાડિયે એવી ઘણી તક મળી શકે છે, જેમાં તમને તમારી પ્રતિભા બતાવવાની તક મળે. મોટા અને અનુભવી લોકો સાથેની વાતચીત સફળ થઈ શકે છે. ધનલાભ અને ફાયદાના યોગ છે. એકસાથે ઘણી જવાબદારીઓ મળશે. જૂની વ્યક્તિઓ સાથે મુલાકાતના યોગ છે. 


નેગેટિવ- આદતો અને લાલચ નિયંત્રણમાં રાખવાં. તમારું વજન વધી શકે છે. ખાન-પાન પર નિયંત્રણ રાખવું. પર્સનલ સંબંધોમાં મુશ્કેલીઓ આવી શકે છે. કેટલાંક મહત્વનાં કામ બાબતે ટેન્શન વધી શકે છે. ઓફિસમાં બબાલ થઈ શકે છે. કેટલાંક મહત્વનાં કામ બાબતે ટેન્શન વધી શકે છે. 

 

ફેમિલી- ગુસ્સા પણ કઈં પણ ન બોલવું, સંબંધો બગડી શકે છે.


લવ- આ દિવસોમાં પાર્ટનર સાથે સંયમથી વર્તવું. 


કરિયર- સ્ટૂડન્ટ્સ માટે સારો સમય છે. ભણવામાં મન લાગશે. કોઇ નવો નિર્ણય લઈ શકો છો.


હેલ્થ- સ્વાસ્થ્ય બગડી શકે છે. અપૂરતી અને થાકની સમસ્યા રહી શકે છે.


શું કરવું- પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવી. 


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો અન્ય રાશિઓ વિશે....

 

 

ઓક્ટોબર મહિનાનું રાશિફળ: વૃષભના જાતકોને પાછું મળે અટકેલું ધન તો મિથુનના જાતકોને મળી શકે છે શેર-સટ્ટામાં લાભ

 
 
 
 
અન્ય સમાચારો પણ છે...