તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Tarot Future: મેષ રાશિવાળા માટે આત્મવિશ્વાસથી ભરેલો છે દિવસ, વૃષભ માટે શક્તિની આરાધના કરવી જરૂરી, મિથુન માટે ગુસ્સા અને અતિ-ઉત્સાહથી બચવાનો દિવસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ટેરો કાર્ડ માત્ર ભવિષ્યની જ સંકેત નથી કરતાં, તેમાં આપણા સમય પ્રમાણે કામ કરવા અને વ્યવહારમાં પરિવર્તન લાવવાના સંકેત પણ છુપાયેલાં હોય છે. શનિવારે મેષથી મીન રાશિ સુધીના લોકો માટે કેવો રહેશે દિવસ જાણો. મેષ માટે આત્મવિશ્વાસથી ભરેલો દિવસ છે, વૃષભ માટે શક્તિની આરાધના કરવી જરૂરી છે, બીજી રાશિઓ માટે કેવો છે દિવસ જાણો.

 

મેષ - The Magicianंનન


આજે આત્મવિશ્વાસથી ભરેલો દિવસ છે. લગભગ બધા કામ આજે આસાનીથી પૂરી થઈ શકે છે. આસપાસના લોકોથી સન્માન પ્રાપ્ત થશે, તેમની નજર તમારી પર રહેશે.


લકી રંગ-ગોલ્ડન-લકી નંબર-1

 

વૃષભ - Strength


આજે શક્તિની તમારી શક્તિ જ આરાધના અને પૂજા છે તમારા માટે શુભ છે. માતા અને વૃદ્ધ મહિલાઓના આશીર્વાદ લો. આજે તમે પોતાને વધુ મજબૂત મહેસૂસ કરશો. પોતાની શક્તિથી જીત મળશે.


લકી રંગ-લાલ, લકી- નંબર-3

 

મિથુન - Justice


આજે નવું કામ કરવાનો દિવસન થી, પોતાના જૂના કામોને સારી રીતે વિશ્લેષણ કરો. કોઈપણ નિર્ણય અતિ-ઉત્સાહમાં કે ગુસ્સામાં ન લો, સમજી-વિચારીને જ પરિણામ પર પહોંચો.


લકી રંગ-બદામી- લકી નંબર-10

 

કર્ક - The Fool


જિંદગીના કોઈ નવા પહેલૂથી આજે તમારો સાક્ષાત્કાર થશે. પોતાની ક્રિયેટિવિટી અને સેન્સેટિવિટીની સાથે તમે ઘણા સંતુષ્ટ રહેશો.


લકી રંગ-જાંબલી, લકી નંબર-2

 

સિંહ - The Hermit


આજે કોઈ મોટા વડીલો કે ગુરુના માર્ગદર્શનમાં કામ કરવાનો દિવસ છે. તેમની સલાહ લઈને કામ કરવાથી બાધાઓ દૂર થશે.


લકી રંગ-નારંગી લકી નંબર-7

 

કન્યા- Temperance


આજે તાલમેળ અને સમજૂતીની સાથે આગળ વધવાનો દિવસ છે. કઈક નવું કરવાનું વિચારશો તો તમને સફળતા મળશે, પરંતુ પોતાની સાથે-સાથે બીજાની સલાહ પણ ઉપયોગ કરો.


લકી રંગ-વાદળી, લકી નંબર-8

 

તુલા - The Tower


સમય રહેતાં કાર્યોને પૂરાં કરો, લાંબા સમયથી જમીનને લગતાં કામ અટવાયેલાં છે, તેની પ્રત્યે તમે લાપરવાહી કરી રહ્યા છો. સમય રહેતાં કાર્યવાહી કરો. નહીંતર ભારે નુકસાન થઈ શકે.


લકી રંગ-ક્રીમ, લકી નંબર-6

 

વૃશ્ચિક - The Sun


જીવનમાં પ્રકાશ તરફ જઈ રહ્યા છો, આજે જૂના વિચારોથી પર તમે રસ્તા પોતે બનાવશો, પરમશક્તિ આજે તમારી સાથે રહેશે.,


લકી રંગ-ગોલ્ડન, લકી નંબર-10

 

ધન- The World


આજે હકારાત્મકતાથી ભરેલો દિવસ છે. કોઈ નવી કાર્યયોજના પર કામ શરૂ થશે કે કોઈ મહત્વપૂર્ણ કામ પૂરું થઈ શકે છે.


લકી રંગ-પીળો, લકીં નંબર-1

 

મકર - Two of Wands


આજનો દિવસ તમારી જીતની સાથે આવ્યો છે, સામાજિક માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને રોલ મોડલ માનવામાં આવશે.


લકી રંગ-સફેદ, લકી નંબર-7

 

કુંભ - Knight of Wands


આજનો દિવસ એડ્વેન્ચરથી ભરેલો રહેશે. તમારો આત્મવિશ્વાસ તમારી સફળતાની ચાવી છે. નવા પ્રયોગ સફળ થશે. યાત્રા પણ તમારા માટે રોમાંચકારી રહેશે.

 

લકી રંગ-આસામાની, નંબર-5

 

મીન - Ace of Cups


કોઈપણ કામ કરવા માટે આત્મવિશ્વાસ હોવો જોઈએ. હિંમતથી આગળ વધો, સફળતા મળશે, ઘરેલું ખર્ચ વધશે. જૂના મિત્રો સાથે મુલાકાત થાય.


લકી રંગ-ગોલ્ડન, લકી નંબર-8

અન્ય સમાચારો પણ છે...