તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનું ભવિષ્ય: મેષના જાતકોને મળશે અટકેલું ધન પાછું, મકર રાશિના લોકોએ ન પડવું શેર સટ્ટામાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક, અમદાવાદ: 21 ઑગષ્ટનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે. મંગળવારે કેટલાં કામમાં મળશે સફળતા અને કેટલાંમાં નિરાશા....

 


મેષ- પોઝિટિવ- સામાજિક દાયરામાં તમે બહુ સક્રિય રહેશો અને સફળ પણ થશો. કોઇ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં લોકો તમને સાથ આપવા તૈયાર રહેશે. મોટાભાગના મિત્રો તમારો સાથ નિભાવશે. કેટલાક મિત્રો ગુપ્ત રીતે તમારી મદદ કરી શકે છે. નવી જવાબદારીઓ પણ તમને મળી શકે છે.

 

નેગેટિવ- કોઇને કોઇ વાતનું ટેન્શન સતાવ્યા કરશે. કોઇ કામમાં ઉતાવળ ન કરવી. નાની-નાની વાતમાં લોકો સાથે ચર્ચામાં ન પડવું. કેટલીક બાબતોમાં નસીબનો સાથ નહીં મળી શકે.


ફેમિલી- જીવનસાથીની મદદથી તમને ફાયદો મળી શકે છે.


લવ- લવ લાઇફમાં ખુશી અને તાલમેળ રહેશે.


કરિયર- અટકેલું ધન પાછું મળવાના યોગ છે. અધિકારીઓ તમારાથી ખુશ થશે. નવી જવાબદારીઓ મળી શકે છે. સ્ટડીમાં કોઇ મોટો નિર્ણય નહીં લઈ શકો.


હેલ્થ- સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. મોસમી બીમારીઓ સતાવી શકે છે.


શું કરવું- 1 મુઠ્ઠી ઘઉંને કોઇપણ મંદિરમાં દાન કરો.  


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ અન્ય રાશિઓ વિશે....

 

સાપ્તાહિક ભવિષ્યફળ: 20થી 26 ઑગષ્ટ સુધીમાં મેષ અને કન્યાના જાતકોને મળશે ધનલાભ, ધન રાશિના લોકોએ ન લેવું શેર બજારમાં રિસ્ક

 

અન્ય સમાચારો પણ છે...