14 સપ્ટેમ્બરનું ભવિષ્ય: તુલા સહિત 3 રાશિના લોકોને મળશે લક્ષ્મીજીની કૃપા, મિથુનના જાતકોનો વધશે ખર્ચ

14 સપ્ટેમ્બરનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે

Dharm Desk | Updated - Sep 12, 2018, 12:00 PM
મેષ- પોઝિટિવ-આજે તમને કોઇ મોટી ઓફર મળી શકે છે
મેષ- પોઝિટિવ-આજે તમને કોઇ મોટી ઓફર મળી શકે છે

ધર્મ ડેસ્ક, અમદાવાદ: 14 સપ્ટેમ્બરનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે. શુક્રવારે કેટલાં કામમાં મળશે સફળતા અને કેટલાંમાં નિરાશા....

મેષ- પોઝિટિવ-આજે તમને કોઇ મોટી ઓફર મળી શકે છે. તમારી ઇચ્છાઓ અને જરૂરિયાતો આજે વધુ રહેશે. થોડો સંતોષનો ભાવ જરૂર રાખવો. ભવિષ્ય માટે કરવાના રોકાણ વિશે આજે યોજના બનાવી શકો છો. ઓફિસમાં આજે તમારે બાકી રહેલું કામ પૂર્ણ કરવું પડી શકે છે. પરિવારનું પૂર્ણ સમર્થન આજે મળી શકશે.


નેગેટિવ-વધારે ધન ખર્ચ ન કરવું. પરિવારમાં વિવાદ અને તણાવની સ્થિતિ બની શકે છે. આજે આ રાશિના લોકો સાવધાન રહે. આજે તમારા મિત્રો કે સંબંધીઓ સાથે તણાવ ઉત્પન્ન થશે.


ફેમિલી- જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે વર્તનમાં સંયમ રાખવો.


લવ- પ્રેમી પાસેથી અપેક્ષાઓ વધારે રહેશે.


કરિયર- વેપાર-વ્યવસાય માટે સમય સારો છે.


હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.


શું કરવું- ઘી-ખાંડ ખાવાં.


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ અન્ય રાશિઓ વિશે....

સાપ્તાહિક ભવિષ્યફળ: મેષ સહિત 3ના જાતકોને રોકાણમાં ફાયદો, કર્ક રાશિના લોકોને થશે ખર્ચમાં વધારો

વૃષભ- પોઝિટિવ- તમારા કામ પૂરા થવા જઇ રહ્યા છે
વૃષભ- પોઝિટિવ- તમારા કામ પૂરા થવા જઇ રહ્યા છે

વૃષભ- પોઝિટિવ- તમારા કામ પૂરા થવા જઇ રહ્યા છે. તમને સમજદાર લોકો પાસેથી સન્માન મળી શકે છે. આજે તમને સહયોગ અને સલાહ પણ મળી શકશે. પરેશાની ભરેલાં કાર્યોનો ઉકેલ આજે તમને શોધી લેશો. જીવનશૈલી પણ આજે સંતુલિત રહેશે. અવિવાહિત લોકોને વિવાહ પ્રસ્તાવ મળી શકે છે.

 
નેગેટિવ- તમારા મનમાં કોઇ નેગેટિવ ઇમેજ પણ બની શકે છે. કોઇ સાથે વિવાદ થવાના યોગ બની રહ્યા છે. પોતાની ઉપર નિયંત્રણ રાખવું. 


ફેમિલી- જીવનસાથી આજે તમારી બધી વાત માનશે અને રોમાંસની તક મળી રહેશે.


લવ- આજે પ્રેમી તમારી ઉપર મોહિત થઇ શકે છે.


કરિયર- પૈસા અને સુખના મામલાઓમાં દિવસ તમારા માટે અનુકૂળ રહેશે.


હેલ્થ- પિતાના સ્વાસ્થ્યને લઇને આજે ચિંતા બની રહેશે.


શું કરવું- વરિયાળી ખાઇને પાણી પીવું. 

મિથુન- પોઝિટિવ-કોઇ સંવેદનશીલ વિષય પર આજે તમને કિસ્મતનો સાથ મળી શકે છે
મિથુન- પોઝિટિવ-કોઇ સંવેદનશીલ વિષય પર આજે તમને કિસ્મતનો સાથ મળી શકે છે

મિથુન- પોઝિટિવ-કોઇ સંવેદનશીલ વિષય પર આજે તમને કિસ્મતનો સાથ મળી શકે છે. દિવસ તમારી માટે સારો રહેશે. કરિયરના નવા રસ્તાઓ આજે ખુલી રહ્યા છે. તમારી અંદર ઉર્જાનો પ્રવાહ પણ આજે રહેશે. આજે તમારો ખર્ચ વધશે. આજે દરેક જગ્યાએ તમારા સારા વ્યવહારની ચર્ચા થશે અને વખાણ પણ થશે. 


નેગેટિવ- આજે તમે સાંભળશો વધારે અને બોલશો ઓછું. આજે ખર્ચાઓ પણ વધારે થઇ શકે છે. આજે તમે તમારી સફળતાની વચ્ચે પોતાની માટે વિકલ્પો ઉભા કરી શકો છો. 


ફેમિલી- જીવનસાથી સાથેના સંબંધો વધારે ગાઢ બનશે. 


લવ- કોઇ નવી પ્રેમ કહાણી શરૂ થઇ શકે છે.


કરિયર- તમારા કાર્યોના વખાણ આજે થશે.


હેલ્થ- બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.


શું કરવું- 2 સિક્કા પાણીથી ઘોઇને ખિસ્સામાં રાખવાં. 

કર્ક- પોઝિટિવ- આજે તમે આખો દિવસ સક્રિય રહેશે
કર્ક- પોઝિટિવ- આજે તમે આખો દિવસ સક્રિય રહેશે

કર્ક- પોઝિટિવ- આજે તમે આખો દિવસ સક્રિય રહેશે. કંઇક નવું કરશો. કોઇ ખાસ કામ પૂર્ણ કરવામાં રિસ્ક પણ લઇ શકો છો. જેમાં તમે સફળ પણ થઇ શકો છો. મિત્રો અને પરિવારજનો સાથે આજે તમારે ઘણી વાતો પણ થશે. ભાઇઓ સાથે લાંબી વાતચીત થઇ શકે છે. કોઇ અવસર માટે તમે ભેટ ખરીદી શકો છો.

 

નેગેટિવ-વાહનની સારવાર કરાવવી પડી શકે છે. વિપરીત પરિસ્થિતિ આજે તમને પરેશાન કરી શકે છે. ગુસ્સા ઉપર આજે નિયંત્રણ રાખવું. આજે તમે નકામાં કાર્યો તરફ આકર્ષિત થઇ શકો છો. 


ફેમિલી- પરિવારજનોનો સહયોગ મળિ રહેશે. જીવનસાથીનું વર્તન પ્રેમભર્યું રહેશે. 


લવ- આજે અવિવાહિત લોકોને વિવાહ પ્રસ્તાવ મળી શકે છે.


કરિયર- વેપારીઓએ આજે સાવધાન રહેવું.


હેલ્થ- સમય-સમય પર જરૂરી ચેકઅપ કરાવતાં રહેવું.


શું કરવું- આખો દિવસ બીલીપાન પોતાની સાથે રાખવું. 

સિંહ- પોઝિટિવ- દિવસ તમારી માટે ઠીક રહેશે
સિંહ- પોઝિટિવ- દિવસ તમારી માટે ઠીક રહેશે

સિંહ- પોઝિટિવ- દિવસ તમારી માટે ઠીક રહેશે. આજે તમારું વ્યક્તિત્વ અને જીવનશૈલીમાં સારા બદલાવ આવી શકે છે. સાસરિયા પક્ષના લોકો અથવા તમારા માતા-પિતા તમારી મદદ કરી શકે છે. પ્રેમી જોડાને વિવાહ માટે માતા-પિતાની અનુમતિ મળી શકે છે. વેપાર સાથે જોડાયેલ કોઇ મોટો નિર્ણય આજે તમે લઇ શકો છો.

 
નેગેટિવ- જ્યાં સુધી બની શકે તણાવ લેવાથી બચવું. પરિવાર માટે ધન ખર્ચ કરવું પડી શકે છે. કારોબાર બદલવાનો વિચાર ઠીક નથી. આજે તમારે મહેનત વધારે કરવી પડી શકે છે. 


ફેમિલી- માતા-પિતા અને વડીલોની મદદ મળી રહેશે. જીવનસાથી તમારાથી ખુશ રહેશે. 


લવ- તમારી લવ લાઇફ માટે દિવસ થોડો મિશ્રિત ફળદાયી રહેશે.


કરિયર- નોકરિયાત લોકો માટે સમય ઓછો અનુકૂળ છે.


હેલ્થ- તમારું સ્વાસ્થ્ય ઠીક રહેશે નહીં.


શું કરવું- બેડરૂમમાં કે પલંગ ઉપર અત્તરનો સ્પ્રે કરવો. 

કન્યા- પોઝિટિવ- દિવસ સારો રહેશે
કન્યા- પોઝિટિવ- દિવસ સારો રહેશે

કન્યા- પોઝિટિવ- દિવસ સારો રહેશે. કોર્ટ-કચેરી અને વિવાદોમાં સફળતા મળવાના યોગ છે. કાર્યક્ષેત્રમાં લોકો પાસેથી તમારી કોઇ ખાસ વાતચીત અસર દેખાડી શકે છે. આજે તમારા વિચારેલાં કામ પૂર્ણ થઇ શકે છે. થોડા અજાણ્યા લોકો સાથે આજે મુલાકાત પણ થઇ શકે છે. ફાયદો આપનાર દિવસ છે. કોઇ પાર્ટ ટાઇમ કામ પણ આજે તમને મળી શકે છે. 


નેગેટિવ- ધન સંબંધિત ચિંતા રહે. આજે ક્યાંક પૈસા અટકી શકે છે. અટકાયેલાં ધનને લઇને આજે થોડી ચિંતા પણ રહેશે. 


ફેમિલી- જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાની તક છે.


લવ- પાર્ટનર સાથે સારો સમય પસાર કરવા મળશે. 

કરિયર- વિચારેલાં કાર્યો આજે થઇ જશે.


હેલ્થ- આજે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

 

શું કરવું- નાભિ ઉપર અત્તર લગાવવું. 

તુલા- પોઝિટિવ- આર્થિક રૂપથી ફાયદો મળી શકે છે
તુલા- પોઝિટિવ- આર્થિક રૂપથી ફાયદો મળી શકે છે

તુલા- પોઝિટિવ- આર્થિક રૂપથી ફાયદો મળી શકે છે. અચાનક ધનલાભના યોગ છે. આજે તમારી ઉપર ઘણાં પ્રકારની જવાબદારીઓ રહેશે, જે તમારી સારી રીતે પૂર્ણ કરી લેવી જોઇએ. મિત્રો સાથે સંબંધોમાં થોડું પ્રેક્ટિકલ રહેવું. શિક્ષા અને રાજનીતિમાં તમે ઘણી હદે સફળ પણ રહેશો. આજે તમારા વિચારેલાં કાર્યો પૂર્ણ પણ થઇ શકે છે. દિવસની શરૂઆત સારી થશે.


નેગેટિવ- પૈસાની સ્થિતિ થોડી પરેશાનીનું કારણ બની શકે છે. આજે તમારે મહેનત વધારે કરવી પડશે. વૈચારિક મતભેદ થવાને કારણે નજીકના લોકો સાથે આજે મનમુટાવ થઇ શકે છે. 


ફેમિલી- વડિલો સાથે વધારે ચર્ચામાં ન પડવું, મતભેદ ના કારણે મનભેદ થઈ શકે છે.


લવ- પાર્ટનર તમારી વાત સમજશે.


કરિયર- રોકાણ કરવામાં સાવધાની રાખો.


હેલ્થ- માતાના સ્વાસ્થ્યને લઇને થોડું સાવધાન રહેવું.


શું કરવું- દિવસમાં એકવાર નવશેકું પાણી પીવું.

વૃશ્ચિક- પોઝિટિવ-પરિસ્થિતિઓ ધીરે-ધીરે સારી થઇ જશે
વૃશ્ચિક- પોઝિટિવ-પરિસ્થિતિઓ ધીરે-ધીરે સારી થઇ જશે

વૃશ્ચિક- પોઝિટિવ-પરિસ્થિતિઓ ધીરે-ધીરે સારી થઇ જશે. તમે તમારી સાથે આસપાસના લોકોની મદદ પણ કરી શકો છો. કોઇ ખાસ કામને લઇને આજે તમારો આત્મવિશ્વાસ અને આશા બની રહેશે. વિદ્યાર્થી માટે સમય સારો રહેશે. મહિલાઓને ક્યાંક ફરવા જવાનો અવસર મળી શકે છે. આજે તમને આગળ વધવા માટે નાના-નાના અવસર મળી શકે છે.
 

નેગેટિવ- સમસ્યાઓભર્યો દિવસ રહેશે. તમારા વિચારેલાં કાર્યો અધૂરા રહી શકે છે. નિરાશા ન રાખવી. અસફળતાનો દોષ પોતાને આપવાથી બચવું. 


ફેમિલી- મહિલાઓ કોઇ ધાર્મિક યાત્રા કે પિકનિક પર જઈ શકે છે.


લવ- પ્રેમિઓને આજે ફરવા જવાનો અવસર મળશે.


કરિયર- તમને ધનહાનિ થઇ શકે છે.


હેલ્થ- મોસમી બીમારીઓ થઇ શકે છે.


શું કરવું- પાણીમાં થોડું તમાકુ મિક્ષ કરીને કાંટાદાર વૃક્ષ-છોડમાં નાખવું. 

ધન- પોઝિટિવ- કિસ્મત તમારી સાથે રહેશે
ધન- પોઝિટિવ- કિસ્મત તમારી સાથે રહેશે

ધન- પોઝિટિવ- કિસ્મત તમારી સાથે રહેશે. મુશ્કેલીઓ આજે દૂર થશે. આજે તમે તમારા ખાસ અનુભવોને બીજા સાથે શેયર કરવા માંગશો. આવક વધારવાના આઇડિયાઝ તમને મળી શકે છે.  થોડી નવી વાતો પણ તમને જાણ થઇ શકે છે. સંતાન પાસેથી સુખ મળશે. વેપાર માટે યાત્રા થઇ શકે છે. 


નેગેટિવ- થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘર-પરિવારમાં કે ઘરની આસપાસ થોડી પરેશાનીવાળી સ્થિતિ બની શકે છે. બની શકે છે, કોઇ તમારો વિરોધ કરે. આજે તમારે દુશ્મનોથી સાવધાન રહેવું જોઇએ. 


ફેમિલી- જીવનસાથીની વાત સમજવી, ખોટા વિવાદમાં ન પડવું.


લવ- પ્રેમીઓ માટે સમય ઠીક રહેશે.


કરિયર- જૂના રોકાણથી ફાયદો આજે તમને મળી શકે છે.


હેલ્થ- ગળાના રોગ આજે તમને થઇ શકે છે.


શું કરવું- હનુમાનજી આગળ તેલનો દીવો પ્રગટાવવો. 

મકર- પોઝિટિવ- તમારા મનમાં ઘણાં પ્રકારના વિચાર આવી શકે છે
મકર- પોઝિટિવ- તમારા મનમાં ઘણાં પ્રકારના વિચાર આવી શકે છે

મકર- પોઝિટિવ- તમારા મનમાં ઘણાં પ્રકારના વિચાર આવી શકે છે. આજે તમે પોતાની માટે સારું વિચારશો અને આંખ ખોલીને નવા દિવસની શરૂઆત કરશો. લોકો તમારાથી આકર્ષાશે. તમારી જે મહત્વકાંક્ષા છે, તે આવનાર દિવસોમાં તમારી નોકરીમાં થોડો બદલાવ કરી શકે છે.

 
નેગેટિવ- આ રાશિના લોકો આજે ધીરજથી કામ લે. દિવસ થોડો પરેશાન કરનારો પણ રહેશે. આજે તમે અજાણ્યા લોકોની વચ્ચે બેચેની અનુભવ કરી શકો છો.


ફેમિલી- પરિવારનો સહયોગ મળી રહેશે.


 લવ- આજે કોઇને લવ પ્રપોઝલ મોકલી શકો છો.


કરિયર- જોખમી નિર્ણયો ન કરવાં.


હેલ્થ- જૂના રોગોથી છૂટકારો મળી શકે છે.


શું કરવું- કોઇપણ મંદિરમાં લોટનું દાન કરવું.

કુંભ- પોઝિટિવ- રૂટિન લાઇફમાં બદલાવ આવી શકે છે
કુંભ- પોઝિટિવ- રૂટિન લાઇફમાં બદલાવ આવી શકે છે

કુંભ- પોઝિટિવ- રૂટિન લાઇફમાં બદલાવ આવી શકે છે. તમે તમારી સીમાનો વિસ્તાર કરશો અને આજે તમને તેના માટે ઘણાં રસ્તાઓ પણ મળી શકે છે. ઘણાં લોકો સાથે મુલાકાત અને વાતચીત આજે થઇ શકે છે. આજે તમને ઘણી સફળતા પણ મળી શકે છે. તમારું જે કામ ચાલી રહ્યું છે અથવા જે પણ તમારી મહત્વકાંક્ષા છે, તેને પૂર્ણ થવામાં વધારે સમય લાગશે નહીં. 


નેગેટિવ- આ રાશિના લોકો આજે થોડો કષ્ટ ઉઠાવી શકે છે. કર્ક રાશિના લોકો આજે બે બાજુ વાત કરવાથી બચે. આજે તમે કોઇપણ કામ કાલ ઉપર ન ટાળો તો સારું રહેશે. 


ફેમિલી- મન ખુશ રહેશે. પરિવાર સાથે સમય પસાર થશે અને ક્યાંક ફરવા જવાનો પ્લાન બનશે.


લવ- પ્રેમ સંબંધોમાં નવી શરૂઆત કરવાની વાત મનમાં આવી શકે છે.


કરિયર- વેપારમાં નવી યોજનાઓ બનશે.


હેલ્થ- ગળા સંબંધી રોગ થવાની પરેશાની થઇ શકે છે.


શું કરવું- ટામેટા સૂપ કે સોસનો ઉપયોગ કરવો. 

મીન- પોઝિટિવ- રૂટિન લાઇફમાં બદલાવ આવી શકે છે
મીન- પોઝિટિવ- રૂટિન લાઇફમાં બદલાવ આવી શકે છે

મીન- પોઝિટિવ- રૂટિન લાઇફમાં બદલાવ આવી શકે છે. તમે તમારી સીમાનો વિસ્તાર કરશો અને આજે તમને તેના માટે ઘણાં રસ્તાઓ પણ મળી શકે છે. ઘણાં લોકો સાથે મુલાકાત અને વાતચીત આજે થઇ શકે છે. આજે તમને ઘણી સફળતા પણ મળી શકે છે. તમારું જે કામ ચાલી રહ્યું છે અથવા જે પણ તમારી મહત્વકાંક્ષા છે, તેને પૂર્ણ થવામાં વધારે સમય લાગશે નહીં. 


નેગેટિવ- આ રાશિના લોકો આજે થોડો કષ્ટ ઉઠાવી શકે છે. કર્ક રાશિના લોકો આજે બે બાજુ વાત કરવાથી બચે. આજે તમે કોઇપણ કામ કાલ ઉપર ન ટાળો તો સારું રહેશે. 


ફેમિલી- વડિલોનું માન રાખવું. જીવનસાથીની વાતને સમજવાનો પ્રયત્ન કરવો.


લવ- પ્રેમ સંબંધોમાં નવી શરૂઆત કરવાની વાત મનમાં આવી શકે છે.


કરિયર- વેપારમાં નવી યોજનાઓ બનશે.


હેલ્થ- ગળા સંબંધી રોગ થવાની પરેશાની થઇ શકે છે.


શું કરવું- ટામેટા સૂપ કે સોસનો ઉપયોગ કરવો. 

X
મેષ- પોઝિટિવ-આજે તમને કોઇ મોટી ઓફર મળી શકે છેમેષ- પોઝિટિવ-આજે તમને કોઇ મોટી ઓફર મળી શકે છે
વૃષભ- પોઝિટિવ- તમારા કામ પૂરા થવા જઇ રહ્યા છેવૃષભ- પોઝિટિવ- તમારા કામ પૂરા થવા જઇ રહ્યા છે
મિથુન- પોઝિટિવ-કોઇ સંવેદનશીલ વિષય પર આજે તમને કિસ્મતનો સાથ મળી શકે છેમિથુન- પોઝિટિવ-કોઇ સંવેદનશીલ વિષય પર આજે તમને કિસ્મતનો સાથ મળી શકે છે
કર્ક- પોઝિટિવ- આજે તમે આખો દિવસ સક્રિય રહેશેકર્ક- પોઝિટિવ- આજે તમે આખો દિવસ સક્રિય રહેશે
સિંહ- પોઝિટિવ- દિવસ તમારી માટે ઠીક રહેશેસિંહ- પોઝિટિવ- દિવસ તમારી માટે ઠીક રહેશે
કન્યા- પોઝિટિવ- દિવસ સારો રહેશેકન્યા- પોઝિટિવ- દિવસ સારો રહેશે
તુલા- પોઝિટિવ- આર્થિક રૂપથી ફાયદો મળી શકે છેતુલા- પોઝિટિવ- આર્થિક રૂપથી ફાયદો મળી શકે છે
વૃશ્ચિક- પોઝિટિવ-પરિસ્થિતિઓ ધીરે-ધીરે સારી થઇ જશેવૃશ્ચિક- પોઝિટિવ-પરિસ્થિતિઓ ધીરે-ધીરે સારી થઇ જશે
ધન- પોઝિટિવ- કિસ્મત તમારી સાથે રહેશેધન- પોઝિટિવ- કિસ્મત તમારી સાથે રહેશે
મકર- પોઝિટિવ- તમારા મનમાં ઘણાં પ્રકારના વિચાર આવી શકે છેમકર- પોઝિટિવ- તમારા મનમાં ઘણાં પ્રકારના વિચાર આવી શકે છે
કુંભ- પોઝિટિવ- રૂટિન લાઇફમાં બદલાવ આવી શકે છેકુંભ- પોઝિટિવ- રૂટિન લાઇફમાં બદલાવ આવી શકે છે
મીન- પોઝિટિવ- રૂટિન લાઇફમાં બદલાવ આવી શકે છેમીન- પોઝિટિવ- રૂટિન લાઇફમાં બદલાવ આવી શકે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App