જાણો, કેવી રેખાવાળો વ્યક્તિ કયા ક્ષેત્રમાં સફળ થાય છે

બુધ પર્વત પર બે કે ત્રણ ઊભી રેખા હોય તેઓ ડોક્ટર બને તેવી સંભાવના છે.

divyabhaskar.com | Updated - Jun 01, 2018, 12:15 PM
which field is better for you know through your palmistry

ધર્મ ડેસ્ક: વ્યક્તિ કયા ક્ષેત્રમાં સફળ થશે તે તેની હસ્તરેખામાં છૂપાયેલું હોય છે. જેના વિશે અહીં હસ્તરેખા એક્સપર્ટ પંડિત રામેશ્વરદાસ મિશ્રા અહીં જણાવી રહ્યા છે.


1. અહીં ઉપરની તસવીરમાં દર્શાવેલી રેખાઓ વ્યક્તિની હથેળીમાં હોય તેવી વ્યક્તિ નોકરી અને ધંધામાં સફળતા મેળવે છે. આ સફળતા તેમના સાહસિક કાર્યને આભારી હોય છે. હ્રદય રેખા અને મસ્તિષ્ક રેખા પરથી અમુક રેખાઓ આંગળીઓ તરફ જતી હોય તો વ્યક્તિ જીવનમાં સફળતા મેળવે છે.

આવી રેખાવાળી વ્યક્તિ ડોક્ટર બને છે.
આવી રેખાવાળી વ્યક્તિ ડોક્ટર બને છે.

2. બુધ પર્વત પર બે કે ત્રણ ઊભી રેખા હોય તેઓ ડોક્ટર બને તેવી સંભાવના છે.

 

આવી રેખાવાળી વ્યક્તિ સંશોધન ક્ષેત્રમાં આગળ વધે છે.
આવી રેખાવાળી વ્યક્તિ સંશોધન ક્ષેત્રમાં આગળ વધે છે.

3. જેમની હથેળીમાં સૂર્ય અને બુધ પર્વત ખુબજ વિકસિત હોય તેમજ બન્ને હાથનાં અંગુઠા હથેળીમાં છેક નિચેની બાજુ હોય તે વ્યક્તિ સંશોધન કરવામાં આગળ પડતું નામ કમાઈ છે.

 

 

આવી રેખાવાળી વ્યક્તિ વૈજ્ઞાનિક બને છે.
આવી રેખાવાળી વ્યક્તિ વૈજ્ઞાનિક બને છે.

4. પોઈન્ટ ફિંગર અને રિંગ ફિંગરની ઊંચાઈ એક સમાન હોય તેમજ મસ્તિષ્ક રેખા ઉપર બુધ પર્વત પાસે ત્રિકોણ બનતું હોય તો તે વ્યક્તિ વૈજ્ઞાનિક કાર્યોમાં સફળ થાય છે.

 

આવી રેખા વાળી વ્યક્તિ ફિલ્મક્ષેત્રમાં આગળ વધે છે.
આવી રેખા વાળી વ્યક્તિ ફિલ્મક્ષેત્રમાં આગળ વધે છે.

5.  જે વ્યક્તિનો સૂર્ય પર્વત અને શુક્ર પર્વત ઉપસેલો હોય તેઓ ફિલ્મ અને ટેલિવિઝનની દુનિયામાં લોકપ્રિય થાય છે. વળી એ પણ જોવું રહ્યું કે ભાગ્ય રેખાને કોઈ રેખા ક્રોસ ન કરતી હોય.

 

આવી હથેળીવાળી વ્યક્તિ સરકારી નોકરીમાં ટોચનું સ્થાન મેળવે છે.
આવી હથેળીવાળી વ્યક્તિ સરકારી નોકરીમાં ટોચનું સ્થાન મેળવે છે.

6. સૂર્યને સરકારી ક્ષેત્રમાં સફળતાનો કારક ગ્રહ માનવમાં આવે છે. કોઈ વ્યક્તિની હથેળીમાં  સૂર્ય રેખા સ્પષ્ટ અને લાંબી હોય તેમજ આ રેખા પર ત્રિભુજ, ચતુર્ભુજ કે સ્ટાર જેવા ચિહ્ન જોવા મળે તો તે સરકારી ક્ષેત્રમાં ટોચનું પદ મેળવે છે. અન્ય એક સ્થિતિ હથેળીમાં હોય તો પણ સરકારી નોકરીમાં ટોચનું સ્થાન મેળવે છે.

 

which field is better for you know through your palmistry

7. મંગળ પર્વત કે જીવનરેખામાંથી કોઈ રેખા નિકળીને સૂર્ય પર્વત સુધી જાય તો તેને પણ આ વ્યક્તિ  સરકારી ક્ષેત્રમાં ટોચનું પદ મેળવે છે.નોકરી માટે શુભ માનવમાં આવે છે.
 

આવી હથેળીવાળી વ્યક્તિ એન્જીનિયરિંગ ક્ષેત્રમાં સફળતા મેળવે છે.
આવી હથેળીવાળી વ્યક્તિ એન્જીનિયરિંગ ક્ષેત્રમાં સફળતા મેળવે છે.

 
8. જે વ્યક્તિનો શનિ પર્વતનો ભાગ ઉપસેલો હોય તેમજ ભાગ્ય રેખા શનિ પર્વત ઉપર જઈને અટકી જાય તે એન્જીનિયરિંગ ક્ષેત્રમાં સફળતા મેળવે છે.

 

X
which field is better for you know through your palmistry
આવી રેખાવાળી વ્યક્તિ ડોક્ટર બને છે.આવી રેખાવાળી વ્યક્તિ ડોક્ટર બને છે.
આવી રેખાવાળી વ્યક્તિ સંશોધન ક્ષેત્રમાં આગળ વધે છે.આવી રેખાવાળી વ્યક્તિ સંશોધન ક્ષેત્રમાં આગળ વધે છે.
આવી રેખાવાળી વ્યક્તિ વૈજ્ઞાનિક બને છે.આવી રેખાવાળી વ્યક્તિ વૈજ્ઞાનિક બને છે.
આવી રેખા વાળી વ્યક્તિ ફિલ્મક્ષેત્રમાં આગળ વધે છે.આવી રેખા વાળી વ્યક્તિ ફિલ્મક્ષેત્રમાં આગળ વધે છે.
આવી હથેળીવાળી વ્યક્તિ સરકારી નોકરીમાં ટોચનું સ્થાન મેળવે છે.આવી હથેળીવાળી વ્યક્તિ સરકારી નોકરીમાં ટોચનું સ્થાન મેળવે છે.
which field is better for you know through your palmistry
આવી હથેળીવાળી વ્યક્તિ એન્જીનિયરિંગ ક્ષેત્રમાં સફળતા મેળવે છે.આવી હથેળીવાળી વ્યક્તિ એન્જીનિયરિંગ ક્ષેત્રમાં સફળતા મેળવે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App