Divya Bhaskar

Home » Jyotish Vastu » Hastrekha » હસ્ત રેખા મસ્તિષ્ક રેખા l Palmistry The Head Line Tells A Lot About Your Personality

હથેળીમાં મસ્તિષ્ક રેખા જીવન રેખાથી અલગ હોય તેઓ સાહસી હોય છે

Divyabhaskar.com | Updated - Aug 23, 2018, 03:21 PM

મસ્તિષ્ક રેખા વાંકીચૂંકી હોય તેઓને નાનીનાની વાતો ભૂલી જવાની ટેવ હોય છે

  • હસ્ત રેખા મસ્તિષ્ક રેખા l Palmistry The Head Line Tells A Lot About Your Personality
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મડેસ્ક: સમુદ્રશાસ્ત્રના આધારે હથેળીમાં રહેલી મસ્તિષ્ક રેખા સાથે જોડાયેલી વાતો અહીં જણાવીશું. મસ્તિષ્ક રેખા જીવન રેખાથી અલગ હોય તેઓ સાહસી હોય છે અને તેઓનું જીવન ઉત્સાહથી ભરેલું હોય છે.

    જેમની મસ્તિષ્ક રેખા જાડી અને લાંબી હોય તેઓની વિચાર ક્ષમતા સ્પષટ હોય છે.

  • હસ્ત રેખા મસ્તિષ્ક રેખા l Palmistry The Head Line Tells A Lot About Your Personality
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મસ્તિષ્ક રેખા વાંકીચૂંકી હોય તેઓને નાનીનાની વાતો ભૂલી જવાની ટેવ હોય છે.
     

    જેમની મસ્તિષ્ક રેખા એકદમ સીધી હોય તેઓ વાસ્તવિકતામાં માનનાર એટલે કે યથાર્થવાદી હોય છે.

  • હસ્ત રેખા મસ્તિષ્ક રેખા l Palmistry The Head Line Tells A Lot About Your Personality

    મસ્તિષ્ક રેખા પર જેમને ગોળ ચિહ્ન હોય અથવા બીજી રેખા મસ્તિષ્ક રેખાને ક્રોસ કરતી હોય તે અશુભ માનવામાં આવે છે. આવા લોકો ઉપર ભાવનાત્મક સંકટ આવે છે.
     

    જેમની મસ્તિક રેખા વચ્ચેથી તૂટી જતી હોય તેઓના વિચારોમાં વિસંગતતા હોય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Jyotish Vastu

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending