તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાથની આંગળીઓ વચ્ચેના ગેપને માનવમાં આવે છે અશુભ સંકેત, ગેપ ન હોવાને માનવમાં આવે છે શુભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક: હથેળી અને આંગળીઓની બનાવટના આધારે હસ્તરેખા એક્સપર્ટ ડો. વિનિતા નાગર અહીં વ્યક્તિ વિશે જણાવશે. જેમાં વ્યક્તિના જીવનમાં કયા તબક્કામાં પરેશાની આવશે અને ક્યારે ધન આવશે તે જાણી શકાય છે. 


1. જો કોઈ વ્યક્તિના હાથની કનિષ્ઠિકા અને અનામિકા આંગળી વચ્ચે ગેપ હોય તો વૃદ્ધાવસ્થામાં પૈસા સાથે જોડાયેલી પરેશાની આવી શકે છે. 


2. જો મધ્યમા અને અનામિકા આંગળી વચ્ચે ગેપ હોય તો યુવાવસ્થામાં પૈસા સાથે જોડાયેલી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. 


3. જે લોકોને તર્જની અને મધ્યમા આંગળીઓ વચ્ચે ગેપ હોય તેઓને નાનપણમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 


4.  જે લોકોની હાથની આંગળીઓ વચ્ચે ગેપ ન હોય તેને શુભ સંકેત માનવમાં આવે છે. આવી વ્યક્તિને જીવનમાં દરેક સુખ-સુવિધા મળે છે.


5. આંગળીઓના બધા ટેરવા લાંબા હોય તે વ્યક્તિ ધનવાન હોય છે.


6.  જો અનામિકા આંગળી સીધી અને લાંબી જોય તે વ્યક્તિ ધન કમાવવાની બાબતમાં ભાગ્યશાળી હોય છે.

 

કઠોર અને પાતળી હથેળીવાળી વ્યક્તિ હંમેશા ચિંતિત રહે છે, મોટી હથેળીવાળાને મળે છે સફળતા

અન્ય સમાચારો પણ છે...