હથેળીના બુધ ક્ષેત્રમાં ત્રણ ઊભી રેખાવાળી વ્યક્તિ સારો ડોક્ટર બની શકે છે, બુધ ક્ષેત્રની છ વાત

હથેળીના બુધ ક્ષેત્ર નીચું હોય તો તે વ્યક્તિનું કોઈ પણ પ્રવૃત્તિમાં મન લાગતું નથી.

divyabhaskarco | Updated - Aug 01, 2018, 04:08 PM
palmistry know about budh parvat

ધર્મ ડેસ્ક: હથેળીમાં બુદ્ધ ક્ષેત્રને લઈને કહેવામાં આવેલી વાતોમાંથી આજે અહીં અમે છ વાત તમને જણાવી રહ્યા છીએ. જેમાં હથેળીના બુધ ક્ષેત્રમાં ત્રણ ઊભી રેખા હોય તો વ્યક્તિ સારો ડોક્ટર કે વૈદ બની શકે છે.


હથેળીના બુધ ક્ષેત્ર નીચું હોય તો તે વ્યક્તિનું કોઈ પણ પ્રવૃત્તિમાં મન લાગતું નથી.


હથેળીના બુધ ક્ષેત્ર થોડું ઉપસતું હોય, આવી વ્યક્તિ સુંદર વક્તા, બુદ્ધિશાળી, ઝડપી કાર્ય કરનાર, યાત્રાપ્રેમી હોય છે.


હથેળીના જેમનું બુધ ક્ષેત્ર ઊંચું હોય(બુધ ક્ષેત્રનો ભાગ ઉપસતો હોય) તેઓ હાસ્યપ્રિય, વાતો કરવામાં માહિર હોય છે.


જેમના બુધ ક્ષેત્રમાં કોઈ રેખા ન હોય તે વ્યક્તિએ જે કામ શરૂ કર્યું હોય તે પુરું કરીને જ રહે છે.


હથેળીના બુધ ક્ષેત્ર વધારે પડતું ઊંચું હોય તે વ્યક્તિ જેટલું જ્ઞાન તેની પાસે છે તેના કરતા પણ વધારે તે જાણે છે તેવો ઢોંગ કરે છે.

X
palmistry know about budh parvat
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App