શનિ અને રાહુ પર્વત વિકસિત હોય તે વ્યક્તિ રાજકારણી બને છે

શનિ અને કેતુ પર્વત હથેળીમાં વિકસિત હોય તે વ્યક્તિ આક્સમિત રીતે ધનવાન બને છે.

divyabhaskar.com | Updated - Aug 31, 2018, 09:57 AM
According To Palmistry Know About Shani Mount

ધર્મ ડેસ્ક: સમુદ્રશાસ્ત્રના આધારે આજે જાણીશું કે હથેળીમાં શનિ પર્વતની સાથે અન્ય પર્વત પણ વિકસિત હોય તો તે વ્યક્તિ કેવી હોય છે અને કેવા ફળ આપે છે.


શનિ અને રાહુ પર્વત વિકસિત હોય તે વ્યક્તિ રાજકારણી બને છે.


શનિ પર્વત અને સૂર્ય પર્વત વિકસિત હોય તે વ્યક્તિ ઉચ્ચ અધિકારી હશે. આવી વ્યક્તિ વૈજ્ઞાનિક હોય છે.


શનિ પર્વત સાથે બુધ પર્વત પણ વિકસિત હોય તે વ્યક્તિ ધાર્મિક કાર્યથી પૈસા કમાનાર હોય છે. આવી વ્યક્તિ ધની બને છે.


શનિ પર્વત સાથે મંગલ પર્વત વિકસિત હોય તે વ્યક્તિ ક્રોધી હોય છે. ક્રોઘના કારણે તે પોતાના પર કંટ્રોલ કરી શકતી નથી.


શનિ પર્વત સાથે ચંદ્રનો પર્વત વિકસિત હોય તે વ્યક્તિ રહસ્યમય હોય છે. ઓછું બોલે છે અને પોતાનું મોટું કામ કોઈની જાણ વગર કરે છે.


શનિ અને કેતુ પર્વત હથેળીમાં વિકસિત હોય તે વ્યક્તિ આક્સમિત રીતે ધનવાન બને છે.


શનિ અને શુક્ર પર્વત વિકસિત હોય તે વ્યક્તિ જીવનમાં ઘણીવાર દગાનો શિકાર બને છે. ભૌતિક સુખને ભોગવવા તે વ્યક્તિ હંમેશા તૈયાર રહે છે.

હાથની તર્જની આંગળી મધ્યમા આંગળી કરતા લાંબી હોય તે વ્યક્તિ ધમંડી હોય છે

X
According To Palmistry Know About Shani Mount
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App