રાશિફળ / શનિવારનું ભવિષ્ય: મિથુન રાશિના લોકોને બિઝનેસમાં વિવાદ વધશે, પણ નોકરિયાતોને પ્રમોશનની ઊજળી તકો

divyabhaskar.com | Updated - Jan 11, 2019, 06:07 PM
મેષ- પોઝિટિવ- કરિયરમાં કોઇ નવી ઓફર મળી શકે છે
મેષ- પોઝિટિવ- કરિયરમાં કોઇ નવી ઓફર મળી શકે છે

ધર્મ ડેસ્ક, અમદાવાદ: 12 જાન્યુઆરીનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે. શનિવારે કેટલાં કામમાં મળશે સફળતા અને કેટલાંમાં નિરાશા..

મેષ- પોઝિટિવ- કરિયરમાં કોઇ નવી ઓફર મળી શકે છે. અધૂરાં કામ પૂરાં કરવાનો પ્રયત્ન કરવો. વિચારેલાં કામ કે પ્લાનિંગ માટે તમે સ્વભાવ અને જાતમાં બદલાવ લાવી શકો છો.


નેગેટિવ- અડચણોનો સામનો કરવો પડશે. જૂની મુશ્કેલીઓ સતાવી શકે છે. મિત્રોનો સહયોગ નહીં મળી શકે.


ફેમિલી- જીવનસાથી સાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો.


લવ- પાર્ટનર સાથે સારો સમય પસાર થઈ શકે છે.


કરિયર- બિઝનેસ કે નોકરીનું પ્લાનિંગ ન કરવું અને સંતાન પાસેથી કોઇ આશા ન રાખવી. સિનિયર્સ સ્ટૂડન્ટ્સની મદદ મળવાના યોગ છે.


હેલ્થ- સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી.


શું કરવું- પાણીમાં સફેલ ફૂલ નાખી સ્નાન કરવું.

X
મેષ- પોઝિટિવ- કરિયરમાં કોઇ નવી ઓફર મળી શકે છેમેષ- પોઝિટિવ- કરિયરમાં કોઇ નવી ઓફર મળી શકે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App