મૃત્યુ પછી બે મહિલાઓની ઉપર મુલાકાત થઇ..

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃત્યુ પછી બે મહિલાઓની ઉપર મુલાકાત થઇ..

પહેલી – બેન તારી મૃત્યુ કેવી રીતે થઇ?

બીજી – વધારે ઠંડીનાં કારણે અને તમારી?

પહેલી – હાઈ બ્લડ પ્રેશર થી. વાસ્તવમાં મને મારા પતિ પર શંકા હતી. એક દિવસ મને ખબર પડી કે તે ઘરે બીજી કોઈ મહિલા સાથે છે. હું તુરંત જ ઘરે પહોંચી અને જોયું તો મારા પતિ આરામથી એકલા ઘરે ટી.વી. જોતા હતા. પણ શકનાં લીધે ઘરનો ખૂણો ખૂણો શોધી લીધો, કબાટ, માળિયા, બાથરૂમ બધી જગ્યાએ શોધી પણ મને ક્યાંકનાં મળી તે ટેન્શનમાં મારુ બ્લડ પ્રેશર વધી ગયું અને મારુ મૃત્યુ થઇ ગયું.

બીજી – અફસોસ, તું એકવાર ફ્રીઝર ખોલીને જોઈ લેતી... તો આજે આપને બને જીવતા હોત.