પોલીસ : અલ્યા એઇ છોકરા, આ રખડતી ગાય અને વાછરડું કોનું છે?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક


છોકરો : ગાયની તો મને ખબર નથી પણ આ વાછરડું કોનું છે એ કહી શકું.

પોલીસ : કોનું છે ?
*****
બન્તાનો છોકરો છ દિવસ પછી નિશાળે ગયો.

ટીચરે પૂછ્યું, “ક્યાં હતો?”

છોકરો બોલ્યો, “મને બર્ડ ફ્લુ થયો હતો"

ટીચર કહે : “બર્ડ ફ્લુ કંઇ માણસોને થોડો થાય?”

આ સાંભળતા જ બન્તાનો દીકરો ચોધાર આંસુએ રડતો રડતો ડાયલોગ મારવા લાગ્યો,

'તમે મને માણસ જ ક્યારે સમજો છો સાહેબ, રોજ તો મને મરધો બનાવો છો..'