જોક્સ પેકેજ ઓફ ધ ડે, ખડખડાટ હસાવવાની ચોક્કસ ગેરંટી વાળુ પાછું!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ રૂપિયા માટે તારું ફિગર ના બગાડ

એકવાર એક મરઘી દુકાન પર ઈંડાં ખરીદવા ગઈ.

દુકાનદાર: મરઘી થઈને બહાર ઈંડાં ખરીદવા આવે છે, શરમ નથી આવતી તને!!!

મરઘી: મારા પતિએ કહ્યું છે કે, ત્રણ રૂપિયામાં તો ઈંડુ મળી જાય છે, માત્ર ત્રણ રૂપિયા માટે તારું ફિગર ના બગાડ...

આજે અમે તમારા માટે આવા જ મજેદાર પાંચ ચોક્સનું સ્પેશિયલ પેકેજ લાવ્યા છીએ જે તમને પાડી દેશે મજા. બીજા આવા મજાના જોક્સ વાંચવા ક્લિક કરો આગળની સ્લાઇડ પર.....