તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજનીકાંત આગળ તો ખાન ત્રિપુટીનું પણ ના ઉપજે, 'કબાડી'થી આવ્યા ટ્રેન્ડમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રજનીકાંતની ફિલ્મ 'કબાલી' 22 જુલાઇએ, શુક્રવારે રિલીઝ થવાની છે, પરંતુ જ્યાં મોટાભાગના સ્ટાર્સ તેમની ફિલ્મ 200 કરોડ બિઝનેસ કરે તેવાં સપનાં જોતા હોય છે ત્યાં રજનીની ફિલ્મે રિલીઝ પહેલાં જ 200 કરોડની કમાણી કરી દીધી છે. ચેન્નઈની ઘણી ઓફિસિઝ તો એ દિવસે બંધ રહેશે, અને આખેઆખો થિએટર્સ બુક કરી દેવામાં આવ્યાં છે 'કબાલી' માટે. રજનીનો આવો વટ જોતાં ટ્વિટર પર પણ રજનીકાંતના ફેન ફોલોઅર્સ વિવિધ ફની કમેન્ટ્સ અને ફની ફોટોઝ પોસ્ટ કરી રહ્યા છે, જેનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ...

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ રજનીકાંતનો ઠસ્સો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો