તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નમૂનાઓની અછત નથી પાકિસ્તાનમાં, દેશપ્રેમીઓને ખુશ કરી દેશે આ કલેક્શન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાકિસ્તાનમાં એવા જાત-જાતના નમૂના જોવા મળે છે કે, આજના દિવસે તો આપણુ દિલ ખુશ થઈ જાય. ગઈકાલે 14 ઑગષ્ટે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ હતો અને આજે 15 ઑગષ્ટે આપણો એટલે કે ભારતનો સ્વતંત્રતા દિવસ છે. આમ તો એક જ દેશમાંથી બે દેશ છૂટા પડ્યા હોવા છતાં અત્યારે બંન્ને દેશ ગળાકાપ દુષ્મન છે. બોર્ડર પર તર બંન્ને દેશના સૈનિકો આમને-સામને લડે જ છે, પરંતુ સોશિયલ મીડિયામાં પણ આપણા દેશવાસીઓ પાકિસ્તાનના ફની ફોટોઝ શેર કરી દેશભક્તિનો સંતોષ માને છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ પાકિસ્તાનના આવા જ બીજા પણ કેટલાક વાયરલ બનેલ ફોટોઝ....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો