તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Pakistanની થઈ ગઈ સર્જરી: હવે તો નહીં જ રોકી શકો હસવું આ જોઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીએમ મોદીએ પોતાની અને આપણી સેનાની તાકાત દુનિયાને બતાવી દીધી છે અને પાકિસ્તાનને પણ સાનમાં સમજાવી દીધું છે. એકબાજુ LOC પર પાકિસ્તાનને ભારતે ઘરમાં ઘૂસીને ધીબી નાખ્યું છે તો, સોશિયલ સાઇટ્સ પર પણ બરાબરનું ઝડપાઇ ગયું છે લોકોના હાથમાં.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સોશિયલ સાઇટ્સ પર ઊડી રહેલ પાકિસ્તાનની ઠેકડી...
અન્ય સમાચારો પણ છે...