તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિક્સ પગારના કારણે ડૂબ્યો વિજય રૂપાણીનો ‘ટ્વીટર ટાઉનહૉલ’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી રૂપાણી સાહેબનો ‘ટ્વીટર ટાઉનહૉલ’ પ્રોગ્રામ ફ્લૉપ કેમ ગયો? કહે છે કે, લોકોના સવાલોના જવાબો ‘ઓટો-મોડ’થી અપાઈ ગયા હતા !
આમાં ને આમાં અમુક સવાલોના જવાબમાં ‘ફિક્સ પગાર બાબતે વિચારણા ચાલી રહી છે’ એવો જવાબ અપાઈ જતો હતો !
પણ ભગવાનનો પાડ માનો યાર, કે સાવ ‘બંધબેસતી પાઘડીઓ’ જેવા જવાબો નહોતા અપાયા... જેમ કે...

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ લોકોના સવાલોના કેવા-કેવા ફની જવાબો મળ્યા...
અન્ય સમાચારો પણ છે...