• Gujarati News
  • Latest Funny Toofani Pictures On Social Networking Sites

'આજ કુછ તુફાની કરતે હૈ', અળવીતરા લોકોનાં અળવીતરાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજ-કાલ વારંવાર એક વાત બહુ સાંભળવા મળે છે, 'આજ કુછ તુફાની કરતે હૈ.' હવે મહત્વનો સવાલ તો એ છે કે, આખરે આ તુફાની છે શું? આમ જોવા જઈએ તો, સીધાં-સાદાં કામ સાથે પણ એવાં અળવીતરાવેડા કરવા, કે કોઇ વિચારી પણ ના શકે અને સાથે-સાથે લોકોને પેટ પકડી હસાવે, તેને તુફાની કહે છે. આમ તો આવા નમૂનાઓ ઓછા નથી હોતા આસપાસ, જેમને બસ આવાં કામમાં જ મજા આવતી હોય...

આજે અમે પણ આવા અળવીતરા લોકોના અળવીતરાં કામને જ ભેગાં કર્યાં છે, જે સુધારી દેશે તમારો દિવસ...

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ, વધુ અળવીતરાં.....