FUNNY CARTOONS: સોશ્યલ સાઇટ્સ Election Reaction....

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાના પરિણામો આવી ચૂક્યા છે અને સાથે જ ચૂંટણીના પરિણામોના આધારે સોશ્યલ મીડિયા પર અનેક કાર્ટૂન્સ સ્પ્રેડ થઇ ગયા છે. શરૂઆતના રૂઝાનની સાથે લોકોએ શરૂઆતની મસ્તીને શેર કરવાનું શરૂ કરી દીધું છે અને સાથે જ કેટલાક ખાસ કાર્ટૂન્સ આપની સામે લાવવામાં આવી રહ્યા છે. જેમાં પાર્ટીઓ અને તેમના સહયોગીઓને કાર્ટૂનની મદદથી રજૂ કરવામાં આવી રહ્યા છે.
વાંચો આ ખાસ અને મજેદાર ટ્વિટ્સને...

@khabarbaazi - અહીં બીજેપીની જીત પર કેટલાક વરિષ્ઠ પત્રકારોના મોઢા એવા લટકી જાય છે, લાગે છે કે કોંગ્રેસી નેતા પહેલા આ નૈતિકતાના આધારે રાજીનામા આપશે.
@khabarbaazi - ચેનલ્સના રૂઝાનોમાં પાર્ટીઓમાં આગળ- પાછળ દેખાડવામાં ચેનલની પોતાની પસંદ -નાપસંદ પણ સમાવેશ થઇ જાય છે.

@khabarbaazi - રૂઝાનો પર કોંગ્રેસ કહે છે કે હાલમાં કંઇપણ કહેવું અયોગ્ય રહેશે, આ એ જ લોકો છે જે બાળપણમાં ફેલ થવા પર કહેતા હતા કે... જિંદગી હજુ ખતમ થઇ નથી.

આવો જોઇએ કલાકારોની ક્રિએટિવિટી કેવી રીતે સોશ્યલ સાઇટ્સ પર શેર કરાઇ રહી છે....