તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'Kabali' સાથે વાયરલ બની ગયા રજનીકાંત, વૉટ્સએપમાં જોક્સનું વાવાજોડુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રજનીકાંતની ફિલ્મ 'કબાલી'નો પહેલો શો સવારે 3 વાગે જ શરૂ થઈ ગયો હતો. આખી દુનિયામાં લોકો તેમના દિવાના છે. 'કબાલી' આજે રિલીઝ થવાની હતી એટલે જ આજે ચેન્નઈમાં તો ઘણી કંપનીઓએ રજ જાહેર કરી દીધી હતી. તો સાથે-સાથે સોશિયલ મીડિયામાં તેમના જોક્સ પણ ખૂબ વાયરલ બની રહ્યા છે. આવા જ કેટલાક ખૂબ વાયરલ થયેલ જોક્સનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ મજેદાર બીજા જોક્સ.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો