એક-એકથી ચડિયાતા છે આ 5 જોક્સ, કામ લાગશે FB-Whatsappમાં શેર કરવા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
ટીચર: એક દિવસ એવો આવશે જ્યારે પૃથ્વી પર પાણી ખતમ થઈ જશે અને બધાં જ જીવ નષ્ટ પામશે. પૃથ્વી ત્યારે તબાહ થઈ જશે...
.
.
ચીંટુ: તો મેડમ, એ દિવસે ટ્યૂશન આવવાનું કે રજા?

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની....