Home » Jokes » Tadafadi » Most Funny Jokes on Gujju Diet to loose weight quickly

ફટાફટ વજન ઘટાડવું હોય તો ફોલો કરવો જ જોઇએ આ ડાયટ પ્લાન

Divyabhaskar.com | Updated - Nov 20, 2017, 09:00 AM

આપણા ગુજરાતીઓ પહેલાંથી જ ખાવાપીવાના ખૂબજ શોખીન હોય છે

  • Most Funny Jokes on Gujju Diet to loose weight quickly
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    આપણા ગુજરાતીઓ પહેલાંથી જ ખાવાપીવાના ખૂબજ શોખીન હોય છે. તેમને બીજી કોઇ વસ્તુ વગર ચાલે પરંતુ સવાર-સાંજ અને બપોર થેપલા, ઢોકળાં, ખાંડવી, રોટલા વગેરે-વગેરે ચટપટી અને મસાલેદાર વાનગીઓ વગર ચાલે જ નહીં. આવા જ એક ગુજ્જુભાઇનું વજન વધી જતાં તેમને લાગ્યું, હવે તો કઈંપણ થાય, વજન તો ઘટાડવું જ પડશે અને નવાં લીધેલાં જીન્સ પહેરવાં હશે તો એ પણ ફટાફટ ઘટાડવું પડશે. તમારે પણ વજન ઘટાડવું હોય તો ચોક્કસથી ફોલો કરો આ ગુજ્જુભાઇનો ડાયટ પ્લાન.


    ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ગુજ્જુભાઇનો ડાયટ પ્લાન...

  • Most Funny Jokes on Gujju Diet to loose weight quickly
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Most Funny Jokes on Gujju Diet to loose weight quickly
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Most Funny Jokes on Gujju Diet to loose weight quickly
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Most Funny Jokes on Gujju Diet to loose weight quickly
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Most Funny Jokes on Gujju Diet to loose weight quickly
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Most Funny Jokes on Gujju Diet to loose weight quickly
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Jokes

Trending