Divya Bhaskar

Home » Jokes » Tadafadi » Most Funny Jokes on Bava Hindi spoken on Gujarati People

હસાવી-હસાવી ગાંડા કરશે ગુજરાતીઓનું આ બાવા હિંદી, જુઓ એકવાર!

Divyabhaskar.com | Updated - Dec 01, 2017, 09:00 AM

લોકોને ગુજરાતમાં હોવા છતાં હિંદી બોલવાનો બહુ ચસ્કો હોય છે

  • Most Funny Jokes on Bava Hindi spoken on Gujarati People
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    આજકાલ તમે ગામડામાં હોય કે શહેરમાં, તમને બહુ સામાન્યપણે જોવા મળશે કે, લોકોને ગુજરાતમાં હોવા છતાં હિંદી બોલવાનો બહુ ચસ્કો હોય છે. તેનું એક કારણ ટીવી અને બીજુ અલગ-અલગ રાજ્યોમાંથી આપણે ત્યાં નોકરી-ધંધા માટે આવતા લોકો છે. આજકાલ તો લોકો શાકવાળા સાથે પણ હિંદીમાં વાત કરે અને રિક્ષાવાળા સાથે પણ, પછી ભલેને તેઓ ગુજરાતીઓ જ હોય. અને સૌથી મજાની વાત તો એ છે કે, તેમનું હિંદી સ્પેશિયલ ગુજરાતી સ્ટાઇલમાં હોય છે, જે જો ધ્યાનથી સાંભળીએ તો હસવું રોકી ના શકીએ.


    ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ગુજરાતીઓના બાવા હિન્દીના વધુ દાખલા....

  • Most Funny Jokes on Bava Hindi spoken on Gujarati People
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • Most Funny Jokes on Bava Hindi spoken on Gujarati People
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Most Funny Jokes on Bava Hindi spoken on Gujarati People
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Most Funny Jokes on Bava Hindi spoken on Gujarati People
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Most Funny Jokes on Bava Hindi spoken on Gujarati People
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Most Funny Jokes on Bava Hindi spoken on Gujarati People
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Most Funny Jokes on Bava Hindi spoken on Gujarati People
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Most Funny Jokes on Bava Hindi spoken on Gujarati People
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Most Funny Jokes on Bava Hindi spoken on Gujarati People
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Jokes

Trending