તાજેતરમાં જ ભાજપ અને મોદીને ભાંડવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ભાંગરા વાઢ્યા. મોટી-મોટી ફેંકવાની આ ચરસાચરસીમાં મણિશંકર ઐયરે પીએમ મોદીને 'નીચ' (જાતિના) કહી દીધા. બસ આ શબ્દને પકડી લીધો ભાજપે. અને ચારેયબાજુથી કોંગ્રેસને ઘેરી એ હદે પ્રહાર શરૂ કરી દીધા કે, કૉંગ્રેસ અચાનક બેકફૂટ પર આવી ગયું અને ખુદ રાહુલ ગાંધીએ મણિશંકરને મોદીની માફી માંગવાનું કહેવું પડ્યું. આ બધી જ ચરસાચરસીનો સોશિયલ મીડિયામાં બેઠેલા લોકોએ પણ ભરપૂર લાભ લીધો અને અવનવી ફની કમેન્ટ્સ અને ટ્વિટ્સ કરી જેનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ અહીં.
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવી-કેવી મજાક ઊડી રહી છેર મણિશંકર ઐયરની....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.