તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેજ લાલચુ જમાઇને સ્માર્ટ સસરાનો સણસણતો જવાબ, ભાગ્યો 120ની સ્પીડે!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

આમ તો ભારતમાં દહેજ આપવા અને લેવા પર પ્રતિબંધ છે. એવો કોઇ દાખલો સામે આવે તો સજા પણ થાય છે. જોકે આજે પણ એવા ઘણા દહેજ લાલચુ લોકો છે, જેઓ અવનવા બહાના નીચે દહેજ માંગે છે. એવા લોકો સામે લપડાક સમાન છે આ 'હોશિયાર' સસરાનો જવાબ. આ જોકે સસરાનો જવાબ સમાજ માટે ઉદાહરણ રૂપ બની શકે છે, પરંતુ સાથે-સાથે તેમના જવાબની સ્ટાઇલ જોઇ હસવું પણ બહુ આવશે.

 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ એવું તો શું કહ્યું સસરાએ....