તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરણેલા પુરૂષો માટે ખાસ: મળી ગયું છે પત્નીને કંટ્રોલ કરવાનું રિમોટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકો ઘણા સમયથી પત્નીને કંટ્રોલમાં કરવાનું કોઇ મશીન શોધી રહ્યા છે. લગ્નજીવનથી કંટાળેલા પતિઓને આખરે આવું એક ડિવાઇસ મળી જ ગયું છે. તાજેતરમાં જ સોશિયલ સાઇટ્સ દ્વારા જાણવા મળ્યું છે કે, આવું એક રિમોટ બજારમાં આવ્યું છે, જેનાથી પુરૂષો પત્નીને કંટ્રોલમાં રાખી શકે છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ ફોટોઝ...
અન્ય સમાચારો પણ છે...