તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંસદમાં જ્યારે નેતાઓને આવી જાય ઊંઘ, યાદ આવી જાય આ SONGS!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઘ અંગે તો ફિલ્મોમાં ઘણાં ગીતો બન્યાં છે. ઊંઘ જીવનનો મહત્વનો ભાગ પણ છે, પરંતુ આપણા દેશના નેતાઓ તો એવા સમયે ઊંઘે છે જ્યારે દેશ ચલાવવાનાં મહત્વનાં કામ ચાલી રહ્યાં હોય. એટલે જ તેમને જોઇને કેટલાંક ગીતો યાદ આવી જાય છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કોણ-કોણ ઊંઘી રહ્યું છે સંસદમાં...
અન્ય સમાચારો પણ છે...