• Gujarati News
  • Funny Pictures Of Arvidn Kejriwal On Social Networking Sites

એ જ મફલર અને ખાંસી સાથે કેજરૂ આવી ગયા તમને મજા કરાવવા!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકો કહે છે કે, ઠંડી આવતાં જ આપના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પાછું તેમનું જૂનુ-પૂરાણુ મફલર આવી ગયું છે અને તેમના વિરોધીઓ તેમાં પણ ખાસ કરીને ભાજપા વિરૂધ તેમને તેમનો મોરચો પણ ખોલી દીધો છે અને ફરીવાર તેમને દિલ્હીમાં તક આપવા લોકોને લલચાવવાનું પણ ચાલું કરી દીધું છે. એક બાજુ કેજરૂ રસ્તાઓ પર ઉતરી લોકોને લલચાવવા પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી બાજુ લોકો સોશિયલ સાઇટ્સ પર તેમની ભરપૂર મજાક ઉડાવી રહ્યા છે. અમે પણ કેજરીની આવી જ કેટલીક તસવીરોનું કલેક્શન ભેગું કર્યું ચે, જે ચોક્કસથી તમને ખુસ કરી દેશે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, કેજરૂના અસલી અંદાજની ધમાકેદાર તસવીરો....