તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

WatsApp પર બકરાઓએ હસાવ્યા, શેર થયા આ PICS...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોટ્સઅપ પર મસ્તીને માટે યુથને ફક્ત બહાનું જોઇએ છે અને આ ખાસ દિવસે અનેક બકરાઓ નજરમાં આવી રહ્યા છે. દેશભરમાં બકરાની વાતો ચાલી રહી છે, તહેવારના અવસરે તે દરેક ઘરોમાં આવે છે. હાલમાં અહીં બકરાની મસ્તીની વાતો કરવામાં આવી રહી છે અને વોટ્સઅપને પણ તેનાથી દૂર રાખવામાં આવ્યું નથી. બકરાને લઇને અનેક અલગ અલગ પ્રકારના પિક્ચર્સને ફરતા કરવામાં આવી રહ્યા છે. અને ટ્રેન્ડ કરીને લોકોને હસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અહીં આવી કેટલીક ફોટોનું કલેક્શન આપના માટે લાવવામાં આવ્યું છે.
ક્લિક કરો આ ફોટો અને તમે પણ હસો....