તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Funny: જૂની ગાડી Ban થતાં જ, કેજરીએ આપ્યા રિયૂઝના જુગાડ, લાગશે કામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેશનલ ગ્રીન ટ્રાયબ્યૂનલ એટલે કે NGTએ દિલ્હીમાં 10 વર્ષ કરતાં વધુ જૂની ગાડીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશનું તાત્કાલિક પાલન કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. NGTએ આરટીઓને જૂની ડિઝલ ગાડીઓનું રજીસ્ટ્રેશન રદ કરવાનું પણ જણાવ્યું છે. હવે આટલો મોટો નિર્ણય લેવાયો હોય ત્યાં અળવીતરા લોકો કેવી રીતે ચૂપ રહી શકે અને આ માટે દિલ્હીના લોકોના હાથમાં સૌથી પહેલાં તો કેજરીવાલ જ ઝડપાય.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, જૂની ગાડીનો હવે તમે ક્યાં-ક્યાં કરી શકો છો ઉપયોગ....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો